તમારા ગામમાં કોણ બન્યા સરપંચ:જીતેલા ઉમેદવારોનું લિસ્ટ, ખેડાની 210, ગીર સોમનાથની 115 અને સુરેન્દ્રનગરની 35 ગ્રામપંચાયતમાં કોણ બન્યું સરપંચ? વાંચો લિસ્ટ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના ઠક્કરવાડાનાં સરપંચપદે વિજેતા ઉમેદવાર હનીબેન પટેલ. - Divya Bhaskar
વલસાડના ઠક્કરવાડાનાં સરપંચપદે વિજેતા ઉમેદવાર હનીબેન પટેલ.
  • દસ્ક્રોઈ તાલુકાના લીલાપુર ગામનાં સરપંચ તરીકે ઉષાબેન વિરમજી ઠાકોર વિજેતા
  • ખેડા જિલ્લાના કપડવંજની રમોસડી ગ્રામપંચાયતમાં સરપંચપદે જાગૃતિબેન વાઘેલા, ભોજાના મુવાડા ગામે સરપંચપદે મંજુલાબેન પટેલ અને વાઘાવતમાં સરપંચપદે દીપકભાઈ સોલંકીનો વિજય

રાજ્યની 8686 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે ફેંસલાનો દિવસ છે. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં સરપંચપદના 27,200 અને સભ્યપદના 1,19,998 ઉમેદવારનાં ભાવિનો ફેંસલો ગણતરીના કલાકોમાં જ થઈ જશે. 33 જિલ્લાનાં વિવિધ ગામોમાં સરપંચપદ માટે વિજેતાઓની તબક્કાવાર જાહેરાત થવા માંડી છે. ત્યારે અહીં નીચે મૂકવામાં આવેલી યાદીમાં કયા જિલ્લાના કયા ગામમાં કોણ સરપંચપદનું વિજેતા થયું એની માહિતી આપવામાં આવી છે.

વાંચો સુરેન્દ્રનગરની 35 ગ્રામ પંચાયતના સરપંચનું લિસ્ટ

વાંચો રાજકોટની 46 ગ્રામ પંચાયતના સરપંચનું લિસ્ટ

વાંચો જામનગરની 23 ગ્રામ પંચાયતના સરપંચનું લિસ્ટ

વાંચો ગીર સોમનાથની 115 ગ્રામ પંચાયતના સરપંચનું લિસ્ટ

વાંચો મહેસાણાની 49 ગ્રામ પંચાયતના સરપંચનું લિસ્ટ

વાંચો પાટણની 99 ગ્રામ પંચાયતના સરપંચનું લિસ્ટ

વાંચો 210 ગ્રામ પંચાયતના સરપંચનું લિસ્ટ

વાંચો ગાંધીનગરની 68 ગ્રામ પંચાયતના સરપંચનું લિસ્ટ

જિલ્લોગામનું નામસરપંચપદે વિજેતા
પાટણગજા ગામજવાનજી ઠાકોર
પાટણરુનીદિનેશ મકવાણા
પાટણવાસણાદીવાબેન
પાટણધોરકડાહિનાબેન આહિર
પાટણરૂપનગરજિતેન્દ્રભાઈ ડાભી
પાટણમેમણાજસીબેન મહાદેવભાઈ જાદવ
પાટણગઢાવાઘેલા અશોકભાઈ કુંભાજી
પાટણનવામોકાબબીબેન પરમાર
પાટણમાનપુરા

ચૌધરી રણછોડભાઈ લક્ષમણભાઈ

પાટણજોરાપુરાઅમૃતબેન ચૌધરી
પાટણદાદરનીતાબેન ચૌધરી
પાટણજોરાવર ગજગીતાબેન ઠાકોર
પાટણઝડાલાપોપટભાઈ ઠાકોર
પાટણવરાણાપ્રભુભાઈ ઠાકોર
પાટણજસવંતપુરારસીદાબેન કુતુંબભાઇ વોરા
પાટણબાદરપુરામાણેકબેન મુકેશભાઈ સોલંકી
પાટણઝંડાલાપોપટભાઈ સુડાભાઈ ઠાકોર
પાટણજેસંગપુરાજેમાબેન સુથાર વિજેતા
પાટણભદ્રાડાનાડોદા ગુણવતીબેન
પાટણગોલપુરવાલીબેન દિલીપજી ઠાકોર
નવસારીસરોણાનયન પટેલ
નવસારીવેજલપોરજયશ્રીબેન હળપતિ
નવસારીનડગધરીમનોજ બલલુભાઈ પટેલ
નવસારીપણજજયશ્રી પટેલ
નવસારીચીમનપાડા

ચંદુ ભાઈ ઝીણમભાઈ પટેલ પટેલ

નવસારીલાછકડીસુમિત્રા બોયા
નવસારીદુબલ ફળિયામહેન્દ્ર પટેલ
નવસારીસતીમાડનાનુ ભાઈ મહાલા
નવસારીકેળકછકરસન પટેલ
નવસારીનવતાળઅનિલ પટેલ
નવસારીઆરક-રણોદરાશર્મિષ્ઠા રાઠોડ
નવસારીપરસોલીહિરેન પટેલ હળપતિ
નવસારીસરાવપરેશ હળપતિ
નવસારીકોથમડીહિતેશ પટેલ
નવસારીમોલધરાદમયંતી બહેન રાઠોડ
નવસારીપડઘાસુમિત્રા બહેન હળપતિ
નવસારીગુરુકુલ સુપારાકેશભાઈ રાઠોડ
નવસારીમિર્ઝાપુરસંજય પટેલ
અમદાવાદજક્સીનવઘણ ઠાકોર
અમદાવાદઝુંડહિનાબેન પટેલ
અમદાવાદલીલાપુરઉષાબેન ઠાકોર
સુરેન્દ્રનગરસજજનપુરલાલજી પટેલ
સુરેન્દ્રનગરરૂપાવટીગિરીરાજસિંહ ઝાલા
સુરેન્દ્રનગરસાંકળીપ્રવીણભાઇ બાબુભાઇ ખાચર
સુરેન્દ્રનગરનાના મઢાદજનકભા લાભુભા ગઢવી
સુરેન્દ્રનગરકરણગઢજશુબેન ગોવિંદભાઇ માધર
સુરેન્દ્રનગરજેસડા

ચંપાબેન ભગવાનભાઈ ઝીઝવાડિયા

સુરેન્દ્રનગરમાળોદરાકેશ ઇશ્વરભાઇ પટેલ
સુરેન્દ્રનગરકારિયાણીરાકેશ અમરશીભાઇ વોરા
સુરેન્દ્રનગરમોટા મઢાદવજુભા બારડ
સુરેન્દ્રનગરમુંજપરહંસાબા દિગ્વિજયસિંહ પરમાર
સુરેન્દ્રનગરભીમગઢરાહુલભાઇ બચુભાઇ ઝાપડિયા
સુરેન્દ્રનગરઘાઘરેટિયાવસંતબેન પાંચાભાઇ ગોસલિયા
દાહોદટાંડીપ્રિંયંકાબેન ભાભોર
દાહોદભીટોડીવિનોદ ડામોર
દાહોદદેવીરામપુરાકમલીબેન અભેસિંહ રાઠવા
દાહોદઅભલોડવિનોદભાઈ દીપસિંગ બારિયા
દાહોદહિન્દોલિયારમતીબેન મગનભાઈ ભીલ
દાહોદજમ્બુસરમંજુલાબેન અર્જુનસિંહ બારિયા
દાહોદનાની ઝરીમમતાબેન બારિયા
દાહોદફૂલપરાઅજયસિંહ મેડા
દાહોદનાળાતોડભૂપેન્દ્રસિંહ અમરસિંહ રાઠવા
દાહોદજાંબુઆસૂરમિલાબેન સુરેશભાઇ પારધી
દાહોદરાણીપુરાશર્મિલાબેન નરેશ પટેલ
દાહોદવળભેટગીતાબેન દીપસીગ રાઠવા
ખેડારમોસડીજાગૃતિબેન વાઘેલા
ખેડાભોજાના મુવાડામંજુલાબેન પટેલ
ખેડાવાઘાવતદીપક સોલંકી
ખેડાઅમૃતપુરાકોકિલાબેન પ્રવીણસિંહ ચૌહાણ
ખેડાજલોયાસવિતાબેન રમણભાઈ પરમાર
ખેડાઆલમપુરાવિમલબેન હસમુખભાઈ સોલંકી
ખેડાતાલપોડાલક્ષ્મીબેન અજયભાઈ રાઠોડ
ખેડાઅમૃતપુરાકોકિલાબેન પ્રવીણસિંહ ચૌહાણ
ખેડાસંદેશરલક્ષ્મણસિંહ શંકરસિંહ પરમાર
ખેડાસલૂણરમેશભાઈ રૂદાભાઈ પરમાર
ખેડાઅરજનપુર કોટમાધવસિંહ કાળાભાઈ ડાભી
અરવલ્લીટુણાદરયોગિનીબેન
અરવલ્લીરૂઘનાથપુરકનુભાઈ ડી પટેલ
અરવલ્લીકીડીઆદમગી બેન ભરવાડ
અરવલ્લીગોતાપુરજશીબેન અર્જનભાઈ પગી
અરવલ્લીવાસણાગંગાબેન ભીખાભાઇ પટેલ
અરવલ્લીશામળપુરપ્રકાશભાઈ ગામેતી
જૂનાગઢપીપવલભીખાભાઇ ગોવિંદભાઇ સોલંકી
જૂનાગઢમેધપુરજીણાભાઈ મારુ
જૂનાગઢખોખરડામુકેશ ભાઈ મુછડિયા
જૂનાગઢડુંગરીકપિલાબેન રાબડિયા
જૂનાગઢનગડિયાપ્રકાશ પરમાર
જૂનાગઢગોરજપ્રભાબેન ડોડિયા
જૂનાગઢવીરપુરલખમણભાઈ
જૂનાગઢવાડલાશાંતિબેન
જૂનાગઢબળિયાવાડમહિપત ભાઈ વાળા
જૂનાગઢબંધાળાચંપાબેન ગોંડલિયા
જૂનાગઢમેવાસા કાકડિયાવિનોદભાઈ રાણોલિયા
કચ્છશિયોતગંગારામ ભાઈ પટેલ
કચ્છઆણંદસર (વિથોણ)જયાબેન રૂડાણી
કચ્છવળવાજિતુભા જાડેજા
કચ્છસાંધવજયવીર સિંહ ભગવાનજી જાડેજા
કચ્છઆમારાવિમળાબેન ધીરજલાલ ચવ્હાણ
કચ્છભડલી

હરિલાલ સરપંચ અમૃતલાલ પટેલ

કચ્છઘોરહરહાજી અલના
કચ્છફૂલાયેગ્રામરબરખિયા જત
કચ્છલોરિયાગ્રામડાઈબેન ભાનુશાલી
અમરેલીભાણિયાભગતભાઈ ભમમર
અમરેલીઅનિડાહરેશભાઇ ચોડવડિયા
અમરેલીનાનુડીશાયરા બેન કુરેશી
અમરેલીજૂના માલકનેસકૈલાસબેન પરમાર
અમરેલીખોડિયાણાકાનજીભાઈ ભાયાભાઈ બગડા
અમરેલીતાતણિયારાજુભાઇ ભમ્મર
અમરેલીફાચરિયારંજનબેન રામાણી
ભાવનગરનોંધનવદરગણેશભાઈ ભલાભાઈ વાઘેલા
ભાવનગરહડમતિયામેર કાજલબેન મયૂરભાઈ
ભાવનગરમાઇધારપૂનાબેન કલાભાઈ ડાંગર
ભાવનગરભારાટીમબાધાભાઈ કુરજીભાઈ બગદારિયા
ભાવનગરરાજગઢબાબુભાઈ ગોવિંદભાઇ પનારા
ભાવનગરરામપરારાજુભા ભગુભાઈ
ભાવનગરરોજિયાજયદેવસિંહ સરવૈયા
ભાવનગરજૂના સાંગણાઉષાબેન હરદેવગિરિ ગોસ્વામી
ભાવનગરચૂડીઘનશ્યામભાઈ રમણા
જામનગરખારાવેઢારંજનબેન કેશવજીભાઇ બોરિચા
જામનગરશેખપાટહંસાબેન મનસુખભાઈ ચાવડા
જામનગરબજરંગપુરપ્રદ્યુમ્નસિંહ બહાદુરસિંહ જાડેજા
મહેસાણાપ્રતાપગઢફાલ્ગુનકુમાર પટેલ
મહેસાણાદેથલીપૂરીબેન દેસાઈ
મહેસાણાધનપુરાલાલજીભાઈ દેસાઈ
મહેસાણાકાંસા.એન.એનિમિષાબેન પટેલ
ગાંધીનગરવાંકાનેરડારાહુલભાઈ ચંદ્રસિંહ ઠાકોર
સુરતકનાજઅનિલ પટેલ
બનાસકાંઠાઉચરપીહાર્દિક દેસાઈ
રાજકોટઉબાળાદશરથસિંહ જાડેજા
રાજકોટરામપરજયેશ બોઘરા
હિંમતનગરધુલેટારાખીબેન રાઠોડ
હિંમતનગરછાદરડાધવલ પટેલ
મોરબીમયાપુરનથુભાઈ કણઝરિયા
પંચમહાલજાંબુઘોડાજીતકુમાર મયંકભાઈ દેસાઈ
વલસાડમોરાઈપ્રતીક પટેલ
વલસાડકોચરવારાજેશ ભાઈ પટેલ
વલસાડઠક્કરવાડાહનીબેન પટેલ
નર્મદાનરખડીમમતાબેન વસાવા
વડોદરાગયાપુરાકમલેશ પટેલ
અન્ય સમાચારો પણ છે...