સંપત્તિની વિગતો જાહેર કરી:કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરની સંપત્તિમાં 5 વર્ષમાં 11.26 કરોડનો ઘટાડો

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અલ્પેશ ઠાકોરની સંપત્તિ 5 વર્ષમાં 1.70 કરોડ વધી, બલરાજસિંહ ચૌહાણની 43 લાખ ઘટી

ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર દક્ષિણમાં પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનર ઉત્તર પર પૂર્વ મેયર રીટાબેન પટેલ, કલોલમાં વર્તમાન ધારાસભ્ય બળદેવજી ઠાકોર જ્યારે દહેગામ બેઠક પર વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ ચૂંટણી લડશે. ત્યારે આ ચારેય નેતાઓ પોતાના ઉમેદવારી ફોર્મમાં એફિડેવિટ સાથે પોતાની સંપત્તિની વિગતો પણ આપી છે. અગાઉ ચૂંટણી પડી ચૂકેલા આ ચારમાંથી બે નેતાઓની સંપતિમાં વધારો થયો છે જ્યારે બે નેતાઓની સંપતિમાં ઘટાડો થયો છે.

ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મમાં એફિડેવિટ સાથે પોતાની સંપત્તિની વિગતો જાહેર કરી
અલ્પેશ ઠાકોર 1.70 કરોડનો વધારો

વિગત20172022
રોકડ5659051170535
વાહનસ્ક્વોડા કારઈનોવા ક્રિસ્ટા
દાગીના112 તોલા સોનું193 તોલા સોનું
જંગમ મિલકત938866016098697
સ્થાવર મિલકત370000013977788
કુલ1.30 કરોડ3 કરોડથી વધુ

બળદેવજી ઠાકોર 11.26 કરોડનો ઘટાડો

વિગત20172022
રોકડ120000220000
વાહનઈનોવાવોલ્વો
દાગીના40 તોલા સોનું40 તોલા સોનું
જંગમ મિલકત933445618537206
સ્થાવર મિલકત236497500114750150
કુલ24.58 કરોડ13.32 કરોડ

​​​​​​​બલરાજસિંહ ચૌહાણ 43 લાખનો ઘટાડો

વિગત20172022
રોકડ55000095000
વાહનબાઈકસ્વીફ્ટ કાર
દાગીના20 તોલા સોનું15 તોલા
જંગમ મિલકત17429711489050
સ્થાવર મિલકત1500000011000000
કુલ1.67 કરોડ1.24 કરોડ

​​​​​​​રીટાબેન પટેલ 75 લાખનો વધારો

વિગત20162022
રોકડ10876862891815
વાહનહોન્ડાસિટી ,ઈનોવાફોર્ચ્યુનર
દાગીના35 તોલા સોનું101 તોલા સોનું
જંગમ મિલકત106972241131130267
સ્થાવર મિલકત18925000076351760
કુલ19.99 કરોડ20.74 કરોડ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...