આયોજન:JB પ્રા. શાળા દ્વારા ઓનલાઇન રંગોલી સ્પર્ધાનું આયોજન થયું

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જે.બી.પ્રાથમિક શાળાના ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન રંગોલી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ઘરે બેઠા વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારની સુંદર રંગોલી બનાવી હતી. ઓનલાઇન સ્પર્ધામાં વાલીઓએ સહયોગ આપ્યો હતો. વિદ્યાર્થીઓએ રજુ કરેલી રંગોલી બદલ શાળાના આચાર્ય નીવાબેન પટેલે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...