તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:જે.બી. પ્રાથમિક શાળા દ્વારા ઓનલાઇન માતૃ-પિતૃ વંદનાનો કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જે.બી.પ્રાથમિક શાળા, સેક્ટર-23 દ્વારા ઓનલાઇન કુટુંબ પરિચય અને વડિલોની વંદના સહ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 1થી 8ના 114 વિદ્યાર્થીઓએ ઓનલાઇન ભાગ લઇને દાદા-દાદી અને માતા-પિતાને વંદના સહ પૂજન કર્યું હતું. જીવનમાં વડિલોનું શું મહત્વ અને સ્થાન છે તેની જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય નીવાબેન પટેલે બાળકોને જીવનમાં હંમેશા માતા-પિતા અને વડિલોને માન અને સન્માન કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો