ઉજવણી:જલીયાણ સેવા ગ્રૂપે ગરીબ બાળકોને દિપાવલી ઉપહાર આપીને ઉજવણી કરી

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિપાવલી પર્વ હર્ષ અને ઉલ્લાસનો હોવાથી ગરીબ બાળકોના ચહેરા ઉપર હસીની સાથે આનંદ જોવા મળે તે માટે જલીયાણ સેવા ગૃપ દ્વારા ભાઇજીપુરા, કુડાસણ, મુબારકપુર, સેક્ટર-19 ચિલ્ડ્રન હોમના બાળકોને નાસ્તો, ચોકલેટ, બિસ્કીટ સહિતની વસ્તુઓ આપીને દિપાવલી પર્વની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...