તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:જે. બી. પ્રાથમિક શાળામાં ઓનલાઇન સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત જે.બી.પ્રાથમિક શાળા દ્વારા ઓનલાઇન સર્જનાત્મક પ્રવૃત્તિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ 7 અને 8ના કુલ 67 વિદ્યાર્થીએ મગ, ચણા, વાલ, વટાણા, તુવેર, રાજમાના ઉપયોગથી ટેબલ લેમ્પ, ફુલદાની બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...