તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અયોધ્યામાં શ્રીરામના જન્મભૂમિ મંદિરના નિર્માણ માટે નિધિ સમર્પણ સમિતિની રચના બાદ મંગળવારે પાટનગરમાં સેક્ટર-7 સ્થિત ભારતમાતા મંદિર ખાતે જિલ્લા કાર્યાલયનો શુભારંભ કરાયો હતો. કાર્યક્રમમમાં મેયર રીટાબેન, પંચદેવ મંદિરના ધર્માધ્યક્ષ ફૂલશંકર શાસ્ત્રી, સ્વામીનારાયણ ગુરુકૂળના માધવ સ્વામીજી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત સંઘચાલક ડૉ. ભરતભાઇ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત પ્રાંતના કાર્યકારી અધ્યક્ષ હર્ષદભાઇ ગિલીટવાળા, પ્રાંત મંત્રી અશ્વિનભાઇ પટેલ, ગાંધીનગર મહાનગર ભાજપના પ્રમુખ ઋચિરભાઇ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો