ગૌ સેવા:સે-24 માં બીમાર ગાયને યુવાનો દ્વારા સારવાર માટે મોકલાઈ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગાયને પકડીને  યોગ્ય સારવાર અર્થે જનની ગૌ સેવા સંસ્થાન રૂપાલ ખાતે મોકલી હતી. - Divya Bhaskar
ગાયને પકડીને યોગ્ય સારવાર અર્થે જનની ગૌ સેવા સંસ્થાન રૂપાલ ખાતે મોકલી હતી.
  • સોશિયલ મિડિયામાં બીમાર ગાયનો ફોટો ફરતો થયો હતો

સોશ્યલ મિડિયાના માધ્યમથી સેક્ટર-24 ખાતે ફરતી એક આંખ ફૂટી ગયેલી બીમાર ગાયનો ફોટો ફરતો થયો હતો. બીમાર ગાય અંગે સરકારી તંત્રને જીવદયા પ્રેમી અને વસાહત દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો . જેને પગલે કોર્પોરેટર અંકિત બારોટને થઈ હતી. તેઓએ સેક્ટર-24નાં સ્થાનિક યુવાનો જગદીશ દેસાઈ, સમીર દેસાઈ તેમજ રાજુ જયસ્વાલ સાથે રહીને ભારે જેહમત બાદ ગાયને પકડીને યોગ્ય સારવાર અર્થે જનની ગૌ સેવા સંસ્થાન રૂપાલ ખાતે મોકલી આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...