તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:દસક્રોઈ તાલુકામાં 2 વિદાય સમારંભ યોજાયા એક માસ્ક સાથે ,બીજામાં માસ્ક ભુલાયા

વહેલાલ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

માસ્ક એજ વેકસીન છે તેમ સમજી માસ્ક સાથે શિક્ષિકાઓએ વિદાય સમારંભ યોજી માસ્ક વગર તલાટીનો વિદાય સમારંભ ઉજવતા કર્મીઓ, હોદેદારોને માસ્ક સાથેજ ઉજવણી કરવાનું પ્રેક્ટિકલી શિક્ષણનો મૂક સંદેશ આપ્યો છે.કોરોનાની મહામારી વચ્ચે દસક્રોઈની ભુવાલડીની શિક્ષિકાનો વિદાય સમારંભ માસ્ક સાથે ઉજવાયો જ્યારે એજ દિવસે દસક્રોઈના એનાસણ તલાટીનો વિદાય સમારંભ માસ્ક વગર ઉજવાયો હતો.

દસક્રોઈ તાલુકાના ભુવાલડીની શિક્ષિકાના વિદાય સમારંભમાં શિક્ષિકાઓએ કાર્યક્રમ દરમિયાન અને બાદમાં ગ્રુપ ફોટો સેશનમાં પણ માસ્ક સાથેજ ઉજવણી કરી હતી. તો બીજી તરફ એજ દિવસે એનાસણ તલાટીના વિદાય સમારંભમાં , સમારંભ દરમિયાન માસ્ક સાથે જોવા મળેલા વિદાય લેતા તલાટી સહિત રાજકીય નેતાઓ,હોદ્દેદારો ગ્રુપ ફોટો દરમિયાન માસ્ક પહેરવાનુ ભૂલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો