ગણેશજીની પૂજા:અમેરિકામાં ગજાનંનને 56 ભોગ અને 108 દિવાની આરતી

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના શિકાગોમાં રહેતાં અને મૂળ ગાંધીનગરના કોલવડા ગામના યુવક વિપુલસિંહ કનકસિંહ વાઘેલાએ પોતાના ઘરે ગણેશજીની સ્થાપન કર્યું છે. પત્ની નીલમબા સાથે મળી યુવકે ગજાનનને 56 ભોગ ચઢાવી 108 દિવાની આરતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...