તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:IITGN દ્વારા 2020-24ની BTecના વિદ્યાર્થીઓની નવી બેચ આવકારાઈ

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 20 રાજ્યોના 242 વિદ્યાર્થીમાંથી 19 % મહિલા વિદ્યાર્થીઓ

કોરોનામાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટૅક્નૉલોજી-ગાંધીનગર દ્વારા વર્ચ્યુઅલી મોડમાં 2020ની નવી બીટૅક્ બેચને આવકારી હતી. 2020-2024ની બેચમાં 20 રાજ્યના કુલ 242 વિદ્યાર્થી જોડાયા છે. આ બેચમાં સૌથી વધુ 52-52 વિદ્યાર્થી ગુજરાત અને રાજસ્થાન રાજ્યોના છે. ઉપરાંત, મહારાષ્ટ્રના 45, ઉત્તર પ્રદેશના 18, મધ્ય પ્રદેશના 10, કેરળના 10, આંધ્ર પ્રદેશના 9, તેલંગાણાના 9 તથા દિલ્હી અને બિહારના 7-7 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.નવી બેચમાં આ વર્ષે મહિલા વિદ્યાર્થીઓ પણ વધારે જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો