સિઝન:ગાંધીનગર જિલ્લામાં કેરીઓનું આગમન થતાં કેરી રસિયાઓ તેમજ ગૃહિણીઓએ ખરીદી શરૂ કરી

ગાંધીનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગરમીની સિઝન ચાલુ થતાં શહેરમાં દરેક પ્રકારની કેરીનું આગમન શરૂ થઈ ગયું. ગાંધીનગરનગરમાં છુંદો અને અથાણાની કેરીઓનું આગમન થતાં ગૃહિણીઓએ ખરીદી શરૂ કરી.

અન્ય સમાચારો પણ છે...