તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:19મા દિવસે કોરોનાના 1400થી ઓછા કેસ, રિક્વરી રેટ 91.56 પર પહોંચ્યો અને કોરોનાના કારણે 14 દર્દીઓના મોત

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના વકર્યો હતો પરંતુ હવે કેસો ઘટી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં 19માં દિવસે કોરોનાના 1400થી ઓછા કેસ નોંધાયા છે. અત્યાર સુધી કોરોનાના 12 વાર 1500થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 68 હજાર 868 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1380ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ 14 દર્દીના મોત થયા છે. જ્યારે 1568 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યનો કુલ રિક્વરી રેટ 91.56 ટકા થયો છે.

14493 એક્ટિવ કેસ, 81 વેન્ટિલેટર પર, અત્યાર સુધીમાં 2 લાખ 1 હજાર 580 દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં અત્યાર સુધીમાં 83 લાખ 10 હજાર 558 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 20 હજાર 168ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4095એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 1 હજાર 580 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14493 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 વેન્ટિલેટર પર જ્યારે 14412 દર્દીની હાલત સ્થિર છે.

21 નવેમ્બરથી અત્યાર સુધી 12 વાર 1500થી વધુ અને એકવાર 1600થી વધુ કેસો નોંધાયા
અત્યાર સુધીમાં ગુજરાતમાં 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515, 24 નવેમ્બરે 1510, 25મી નવેમ્બરે 1540, 26 નવેમ્બરે 1560, 28 નવેમ્બરે 1598, 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ, 28 નવેમ્બરે 1598 અને 29 નવેમ્બરે 1564 કેસ, 30 નવેમ્બરે 1502, 2 ડિસેમ્બરે 1512, 3 ડિસેમ્બરે 1540 4 ડિસેમ્બરે 1510, 5 ડિસેમ્બરે 1514 અને 6 ડિસેમ્બરે 1455 કેસ નોંધાયા હતા. જ્યારે આજે 7 ડિસેમ્બરે 1400થી ઓછા 1380 નોંધાયા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 7 ડિસેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ઓક્ટોબર1,3511,33410
2 ઓક્ટોબર1,3101,25015
3 ઓક્ટોબર1343130412
4 ઓક્ટોબર130212469
5 ઓક્ટોબર1327140513
6 ઓક્ટોબર1335147310
7 ઓક્ટોબર131114149
8 ઓક્ટોબર1278126610
9 ઓક્ટોબર124315189
10 ઓક્ટોબર1221145610
11 ઓક્ટોબર118114139
12 ઓક્ટોબર116914428
13 ઓક્ટોબર1158137510
14 ઓક્ટોબર1175141411
15 ઓક્ટોબર1185132911
16 ઓક્ટોબર1191127911
17 ઓક્ટોબર116112709
18 ઓક્ટોબર109112339
19 ઓક્ટોબર99611478
20 ઓક્ટોબર112611288
21 ઓક્ટોબર1,1371,1809
22 ઓક્ટોબર1,1361,2017
23 ઓક્ટોબર1,1121,2646
24 ઓક્ટોબર102110136
25 ઓક્ટોબર9199637
26 ઓક્ટોબર9081,1024
27 ઓક્ટોબર9921,2385
28 ઓક્ટોબર98011076
29 ઓક્ટોબર98710874
30 ઓક્ટોબર96910276
31 ઓક્ટોબર93510145
1 નવેમ્બર86011285
2 નવેમ્બર87510044
3 નવેમ્બર9541,1976
4 નવેમ્બર97510226
5 નવેમ્બર99010557
6 નવેમ્બર103513214
7 નવેમ્બર10469315
8 નવેમ્બર10208197
9 નવેમ્બર9719935
10 નવેમ્બર10498795
11 નવેમ્બર112513526
12 નવેમ્બર1,12010386
13 નવેમ્બર115210786
14 નવેમ્બર1,1249956
15 નવેમ્બર107010016
16 નવેમ્બર92610405
17 નવેમ્બર11251,1167
18 નવેમ્બર1,2811,2748
19 નવેમ્બર134011137
20 નવેમ્બર142010407
21 નવેમ્બર151512719
22 નવેમ્બર1495116713
23 નવેમ્બર1,4871,23417
24 નવેમ્બર15101,28616
25 નવેમ્બર15401,28314
26 નવેમ્બર15601,30216
27 નવેમ્બર16071,38816
28 નવેમ્બર1598152315
29 નવેમ્બર15641,45116
30 નવેમ્બર1502140120
1 ડિસેમ્બર1477154715
2 ડિસેમ્બર1512157014
3 ડિસેમ્બર1540142713
4 ડિસેમ્બર1,5101,62718
5 ડિસેમ્બર1514153515
6 ડિસેમ્બર1455148517
7 ડિસેમ્બર1380156814
કુલ આંક82,77484,353642

રાજ્યમાં 220,168 કેસ, 4095 મોત અને કુલ 2,01,680 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ52,33647,1192,128
સુરત45,36142,755916
વડોદરા21,34319,324225
રાજકોટ17,45315,714183
જામનગર9,5349,06835
ગાંધીનગર71206,254103
મહેસાણા5,8775,24334
ભાવનગર5,3635,17268
જૂનાગઢ4,4434,12433
બનાસકાંઠા4,1444,04534
પાટણ3,8463,39452
પંચમહાલ3,5833,16220
ભરૂચ3,4923,30018
અમરેલી3,4483,04129
કચ્છ3,4253,15533
સુરેન્દ્રનગર3,0972,70512
મોરબી2,7942,44118
દાહોદ2,5392,3617
ખેડા2,4402,26016
સાબરકાંઠા2,4162,16613
ગીર-સોમનાથ2,1441,95524
આણંદ1,9891,86316
નર્મદા1,7401,5781
મહીસાગર1,7521,5777
નવસારી1,5091,4607
વલસાડ1,3071,2759
અરવલ્લી103486625
તાપી9699476
બોટાદ9608078
દેવભૂમિ દ્વારકા9488815
છોટાઉદેપુર8077543
પોરબંદર6556344
ડાંગ1381210
અન્ય રાજ્ય1621593
કુલ220,168201,6804,095
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો