તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:છેલ્લા 15 દિવસમાં 11 વાર 1500થી વધુ કેસ નોંધાયા, આજે 1627 દર્દી સાજા થતાં રિક્વરી રેટ 91.28 પર પહોંચ્યો, 18 દર્દીઓના કોરોનાના કારણે મોત

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના વકર્યો છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના 11 વાર 1500થી વધારે કેસ નોંધાયા છે. તેમાં ડિસ્ચાર્જ થનારનો આંકડા પણ વધી રહ્યો છે. પરંતુ કોરોનાના કારણે 18 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે અને તેમના દુઃખદ મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 69 હજાર 324 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1510ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે કોરોનાને મ્હાત આપનાર દર્દીઓની સંખ્યા 1627 થઈ છે અને આ દર્દીઓ કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિક્વરી રેટ 91.28 ટકા થયો છે. 16 નવેમ્બર બાદ નવા કેસ કરતા ડિસ્ચાર્જ વધુ થયા છે.

14,778 એક્ટિવ કેસ, 92 વેન્ટિલેટર પર, 1 લાખ 96 હજાર 992 દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં અત્યાર સુધીમાં 81 લાખ 2 હજાર 712 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 15 હજાર 819ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4049એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 96 હજાર 992 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,778 એક્ટિવ કેસ છે, જેમાંથી 92 વેન્ટિલેટર પર જ્યારે 14686 દર્દીની હાલત સ્થિર છે.

21 નવેમ્બરથી અત્યાર સુધી 11 વાર 1500થી વધુ અને એકવાર 1600થી વધુ કેસો નોંધાયા
અત્યાર સુધીમાં ગુજરાતમાં 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515, 24 નવેમ્બરે 1510, 25મી નવેમ્બરે 1540, 26 નવેમ્બરે 1560, 28 નવેમ્બરે 1598, 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ, 28 નવેમ્બરે 1598 અને 29 નવેમ્બરે 1564 કેસ, 30 નવેમ્બરે 1502, 2 ડિસેમ્બરે 1512, 3 ડિસેમ્બરે 1540 અને4 ડિસેમ્બરે 1510 કેસ નોંધાયા હતા.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 3 ડિસેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ઓક્ટોબર1,3511,33410
2 ઓક્ટોબર1,3101,25015
3 ઓક્ટોબર1343130412
4 ઓક્ટોબર130212469
5 ઓક્ટોબર1327140513
6 ઓક્ટોબર1335147310
7 ઓક્ટોબર131114149
8 ઓક્ટોબર1278126610
9 ઓક્ટોબર124315189
10 ઓક્ટોબર1221145610
11 ઓક્ટોબર118114139
12 ઓક્ટોબર116914428
13 ઓક્ટોબર1158137510
14 ઓક્ટોબર1175141411
15 ઓક્ટોબર1185132911
16 ઓક્ટોબર1191127911
17 ઓક્ટોબર116112709
18 ઓક્ટોબર109112339
19 ઓક્ટોબર99611478
20 ઓક્ટોબર112611288
21 ઓક્ટોબર1,1371,1809
22 ઓક્ટોબર1,1361,2017
23 ઓક્ટોબર1,1121,2646
24 ઓક્ટોબર102110136
25 ઓક્ટોબર9199637
26 ઓક્ટોબર9081,1024
27 ઓક્ટોબર9921,2385
28 ઓક્ટોબર98011076
29 ઓક્ટોબર98710874
30 ઓક્ટોબર96910276
31 ઓક્ટોબર93510145
1 નવેમ્બર86011285
2 નવેમ્બર87510044
3 નવેમ્બર9541,1976
4 નવેમ્બર97510226
5 નવેમ્બર99010557
6 નવેમ્બર103513214
7 નવેમ્બર10469315
8 નવેમ્બર10208197
9 નવેમ્બર9719935
10 નવેમ્બર10498795
11 નવેમ્બર112513526
12 નવેમ્બર1,12010386
13 નવેમ્બર115210786
14 નવેમ્બર1,1249956
15 નવેમ્બર107010016
16 નવેમ્બર92610405
17 નવેમ્બર11251,1167
18 નવેમ્બર1,2811,2748
19 નવેમ્બર134011137
20 નવેમ્બર142010407
21 નવેમ્બર151512719
22 નવેમ્બર1495116713
23 નવેમ્બર1,4871,23417
24 નવેમ્બર15101,28616
25 નવેમ્બર15401,28314
26 નવેમ્બર15601,30216
27 નવેમ્બર16071,38816
28 નવેમ્બર1598152315
29 નવેમ્બર15641,45116
30 નવેમ્બર1502140120
1 ડિસેમ્બર1477154715
2 ડિસેમ્બર1512157014
3 ડિસેમ્બર1540142713
4 ડિસેમ્બર1,5101,62718
કુલ આંક78,42579,765596

રાજ્યમાં કુલ કેસ 215,809 અને 4049ના મોત

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ51,39246,1512,100
સુરત44,66341,928908
વડોદરા20,81418,718224
રાજકોટ17,01615,312178
જામનગર9,4088,96135
ગાંધીનગર6,9386,081103
મહેસાણા5,6845,07834
ભાવનગર5,2885,11468
જૂનાગઢ4,3784,05533
બનાસકાંઠા4,0423,89334
પાટણ3,7183,25152
પંચમહાલ3,5013,07020
ભરૂચ3,4473,25318
અમરેલી3,3912,91927
કચ્છ3,3503,10433
સુરેન્દ્રનગર3,0152,65212
મોરબી2,7312,39418
દાહોદ2,4832,3187
ખેડા2,3332,13816
સાબરકાંઠા2,3272,11813
ગીર-સોમનાથ2,1141,92824
આણંદ1,9511,81916
નર્મદા1,7121,5461
મહીસાગર1,7201,4997
નવસારી1,5021,4377
વલસાડ1,3041,2669
અરવલ્લી101484424
તાપી9659226
બોટાદ9517957
દેવભૂમિ દ્વારકા9318815
છોટાઉદેપુર7917423
પોરબંદર6436254
ડાંગ1301210
અન્ય રાજ્ય1621593
કુલ215,809197,0924,049
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો