તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચરાનું કમઠાણ:પોલીસ ભવનમાં કચરો જુદો ન કરાતાં ન ઉઠાવાયો, સરકારી કચેરીઓમાં જ અમલ નહીં

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર શહેરમાં ભીના-સૂકા કચરા મુદ્દે છેલ્લા ૧૮ દિવસથી માથાકૂટ ચાલી રહી છે આ બધા વચ્ચે ગાંધીનગર ખાતે આવેલી કચેરીઓમાં પણ ભીનો-સૂકો કચરો અલગ કરવામાં આવતો નથી. જેને પગલે કચરો લેવામાં આવતું નથી જેના કારણે સ્વચ્છ અને સ્માર્ટ સીટી ગાંધીનગરમાં અનેક સ્થળે કચરાના ઢગલા થઈ ગયા છે. તસવીર ગાંધીનગર સ્થિત પોલીસ ભવનની છે. જ્યાં ભીનો - સૂકો કચરો અલગ અલગ ન કરતા પડી રહ્યો છે. અહીંથી છેલ્લા સાત દિવસથી કચરો નહીં લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગરમાં શુક્રવારે નવા જુના વિસ્તારમાંથી 33 જેટલો કચરો ઉઠાવાયો હતો તો 90 ટનથી વધુ કચરો લેવામાં આવ્યું નથી

અન્ય સમાચારો પણ છે...