તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લ્યો બોલો!:સૈનિકોના માનમાં દીપ પ્રગટાવવાનું ભૂલી ગયા ગાંધીનગરના નેતાઓ!

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળીની ઉજવણી સૈનિકો સાથે કરી હતી. પીએમ મોદીએ દરેક ઘરમાં ભારતમાતાના વીર પુત્ર-પુત્રીઓ માટે પણ એક દીપ પ્રગટાવવા અપીલ કરી હતી. જેને પગલે ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સરહદ પર તૈનાત જવાનોના સન્માનમાં દીપ પ્રગટાવીને તેમનો આભાસ વ્યક્ત કર્યો હતો. જોકે કે ગાંધીનગર જિલ્લામાં લગભગ કોઈ નેતાઓ આ પ્રકારે વડાપ્રધાનની અપીલ પર દીપ પ્રગટાવ્યો હોવાનું ધ્યાને આવ્યું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ તો ઠીક પણ દેશના જવાનોના સન્માનમાં ગાંધીનગર ભાજપના કોઈ નેતાઓ દીપ પ્રગટાવ્યો હોવાનું ધ્યાને આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો