તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લા પંચાયતની 28 સીટો માટે ભાજપે ઉમેદવારો જાહેર કરતા રાજકારણ ગરમાયું છે. જેમાં ગત ટર્મના રિપીટેશન જોવા મળ્યું નહીં પરંતુ સગાવાદ જોવા મળ્યો હતો. પૂર્વ સદસ્યના દિકરાની પત્ની, પતિ સહિતનો સગાવાદ જોવા મળ્યો હતો. ગત ટર્મના 6માંથી એકપણ રિપીર્ટ કરાયા નથી. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જિ. પંચાયતની કુલ સીટો માટે ભાજપે 27 સીટો પરના ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે સાદરાની બેઠકને લઇને થોભો અને હાર જોવોની નીતિ ભાજપે અપનાવી છે. ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયતની સીટો માટે જાહેર કરેલા ઉમેદવારોમાં રિપીટ એકપણ ઉમેદવાર કરાયો નથી.
જિ.પંચાયતની સીટોમાં સગાવાદ-બળવાખોરને મહત્ત્વ
ગત ટર્મના કયા કયા સદસ્યો કપાયા
સાદરાની બેઠકને લઇને ભાજપ-કોંગ્રેસમાં અસમંજસ
જિલ્લા પંચાયતની 28 સીટો માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પરંતુ સાદરાની બેઠકના ઉમેદવારનું નામ જાહેર કરવામાં ઠાકોર અને પટેલ સમાજને લઇને અસમંજસની સ્થિતિ ભાજપ અને કોંગ્રેસ માટે બની રહી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ભાજપ અને કોંગ્રેસ પટેલ કે ઠાકોર સમાજને મહત્વ આપે તે તો આગામી સમયમાં જ ખબર પડશે. સ્થાનિક સ્વરાજની ચુંટણીના ઉમેદવારી ફોર્મનું વિતરણ અને ભરવાની કામગીરી શરૂ થઇ છે. ત્યારે જિલ્લા પંચાયતની કુલ 28 સીટો ઉપર ભાજપ અને કોંગ્રેસ માટે સીધો જંગ ખેલાવાનો છે. જોકે ભાજપ અને કોંગ્રેસ બન્ને ઉમેદવારોની પસંદગીને લઇને સમાજ તેમજ વ્યક્તિગત પ્રતિષ્ઠા સહિતના પાસાઓનો અભ્યાસ કર્યા બાદ ટીકીટ આપવામાં આવી રહી છે. જેમાં ગુરૂવારે ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતની કુલ 28માંથી 27 સીટોના નામ જાહેર કર્યા છે. પરંતુ એક માત્ર સાદરાની સીટના ઉમેદવારના નામને લઇને ભાજપ અને કોંગ્રેસમાં અવઢવની સ્થિતિમાં આવી ગયું છે. સાદરાની બેઠકમાં ઠાકોર અને પટેલ સમાજનું પ્રભુત્વ વિશેષ રહેલું છે.
ત્યારે પટેલ અને ઠાકોર સમાજના મત ખેંચી શકે અને જીતી શકે તેવા ઉમેદવારોની શોધખોળ કરી રહ્યા છે. જોકે ભાજપ અને કોંગ્રેસ બન્ને સામા પક્ષવાળા કયા સમાજનો ઉમેદવાર ઉભો રાખે છે. તેના આધારે ઉમેદવાર ઉભો રાખવાની વેતરણમાં હોય તેમ ભાજપે ગુરૂવારે જાહેર કરેલી યાદીમાં સાદરાની સીટ માટે નામની જાહેરાત બાકી રાખવા પરથી લાગી રહ્યું છે.
જોકે ભાજપ કે કોંગ્રેસમાંથી જો કોઇ એક સમાજમાંથી ટીકીટ આપશે તો સામે પક્ષે બીજા સમાજનો ઉમેદવાર અપક્ષમાં ઉમેદવારી નોંધાવશે તેમ રાજકીય ક્ષેત્રે ચાલી રહેલી ચર્ચા પરથી લાગી રહ્યું છે. જોકે નવા સીમાંકન પછી સાદરાની નવી બેઠક બની છે. ત્યારે રાજકીય પક્ષો પણ કયા સમાજનો ઉમેદવાર ઉભો રાખીશું તો જીતી શકશે તેના ગણિતમાં કાચા પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી છેલ્લા ત્રણેક ટર્મથી વિજેતા બનતા કદાવર નેતાને ટીકીટ આપે તેવી શક્યતા રહેલી છે. કેમ કે તેઓને ઉમેદવારી ફોર્મ ભરવાની કોંગ્રેસ પક્ષે અંદરખાને આપેલી સુચના પરથી લાગી રહ્યું છે. જો કોંગ્રેસ આ ઉમેદવારને મેદાનમાં ઉતારે તો ભાજપ માટે આકરા પાણી જેવી સ્થિતિ બની રહે તેવી શક્યતા હોવાનું રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા પરથી લાગી રહ્યું છે.
જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારો
ગાંધીનગર | ||
બેઠક | પ્રકાર | ઉમેદવાર |
અડાલજ | સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી | ઠાકોર જયાબેન સંજયકુમાર |
છાલા | બિ.અ.સામાન્ય | પટેલ હસમુખભાઈ કેશવલાલ |
ચિલોડા | અનુસૂચિત આદિજાતી | સંગાડા કવીતાબેન સમુદાભાઈ |
ડભોડા | સામાન્ય સ્ત્રી | ઠાકોર મીનાબેન લીલતકુમાર |
સાદરા | બિ.અ.સામાન્ય | - |
સરઢવ | સામાન્ય સ્ત્રી | પટેલ હંસાબેન ઈન્દ્રવદનભાઈ |
ઉવારસદ | બિ.અ.સામાન્ય | ઠાકોર ભરતજી રાયસંગજી |
વલાદ | સામાન્ય સ્ત્રી | જાદવ રંજનબેન અનિલજી |
માણસા | ||
બિલોદરા | સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી | રાઠોડ અમરતબેન ભરતસિંહ |
ચરાડા | સામાન્ય સ્ત્રી | પટેલ લીલાબેન જયંતીભાઈ |
ઈટાદરા | સામાન્ય સ્ત્રી | પટેલ શિલ્પાબેન જયેશકુમાર |
લોદરા | બિ.અ.સામાન્ય | પટેલ કલ્પેશભાઈ મણીલાલ |
મહુડી | બિ.અ.સામાન્ય | રાઠોડ જશંવતસિંહ રતનસિંહ |
સમૌ | સામાન્ય સ્ત્રી | ચૌધરી પીનાબેન પલ્કેશભાઈ |
સોજા | બિ.અ.સામાન્ય | વાધેલા કરણસિંહ શંકરસિંહ |
દહેગામ | ||
અમરાજીના | સામાન્ય સ્ત્રી | બિહોલા પારસબહેન કિરીટસિંહ |
મુવાડા | ||
બહિયલ | સામાન્ય સ્ત્રી | પટેલ જયશ્રીબહેન રાકેશકુમાર |
હાલીસા | બી.અના. સામાન્ય | પટેલ નાથુભાઈ મોતીભાઈ |
હરખજીના | સામાન્ય સ્ત્રી | ચૌહાણ કાંતાબહેન મહોબતસિંહ |
મુવાડા | ||
કડજોદરા | બી.અના. સામાન્ય | રાઠોડ રાજેન્દ્રકુમાર વીરાજી |
રખિયાલ | બી. અના.સામાન્ય | ઝાલા ભારતસિંહ બળસિંહ |
સાણોદા | બી. અના. સામાન્ય | ચાવડા ગુણવંતસિંહ પીથુસિંહ |
કલોલ | ||
ભોયણ મોટી | સામાન્ય સ્ત્રી | ઠાકોર સીતાબહેન કમલેશજી |
બોરીસણા | સા.શૈ.પછાતવર્ગ | ઠાકોર દિનેશજી આતાજી |
પલિયડ | બિન અનામત સામાન્ય | પટેલ અનિલકુમાર બાબુલાલ |
પાનસર | અનુસૂચિત જાતિ સ્ત્રી | પરમાર કુસુમબહેન નરેન્દ્રભાઈ |
સઈજ | સામાન્ય સ્ત્રી | ઠાકોર ભગવતીબહેન ભરતજી |
સાંતેજ | બિ. અ.સામાન્ય | ઠાકોર રામાજી વાઘાજી |
કલોલ નગરપાલિકાના ભાજપના ઉમેદવારો
વોર્ડ | નામ |
1 | ભુતડીયા લક્ષ્મીબેન કિરીટભાઇ |
1 | પટેલ રમીલાબેન ભગવાનદાસ |
1 | વાઘેલા શૈલેન્દ્રસિહ વિજયસિંહ |
1 | વાઘેલા શૈલેન્દ્રસિહ વિજયસિંહ |
2 | નાયક મનીષાબેન રજનીભાઇ |
2 | ઘાંચી રૂબીનાબાનુ રીઝવાનભાઇ |
2 | મલેક મહેબુબભાઇ સિકંદરભાઇ |
2 | પઠાણ સરફરાજખાન સત્તારખાન |
3 | પરમાર કિંજલબેન રીલેષભાઇ |
3 | નાયક સીમાબેન જીતેન્દ્રકુમાર |
3 | રાઠોડ વિરેન્દ્રસિંહ જોરાવરસિંહ |
3 | પટેલ જીતેન્દ્રભાઇ નાથાલાલ |
4 | રાવળ ઉષાબેન દિનેશભાઇ |
4 | પ્રજાપતિ સોનલબેન મહેન્દ્રભાઇ |
4 | પરીખ મુકુન્દ જશવંતભાઇ |
4 | ગોહિલ પ્રદિપસિંહ ભરતસિંહ |
5 | આચાર્ય ભાવનાબેન હિરેનકુમાર |
5 | વ્યાસ જલ્પાબેન ધર્મેન્દ્રભાઇ |
5 | જયસ્વાલ તિમિર તરંગભાઇ |
5 | બારોટ નીખીલ બંસીલાલ |
6 | મલેક મહેબુબાબીબી ગુલામદસ્તગીર |
6 | જાદવ કિરીટભાઇ વાલજીભાઇ |
6 | પટેલ ઘનશ્યામભાઇ વિઠ્ઠલભાઇ |
6 | મનહરસિંહ બહાદુરસિંહ રાણા |
7 | બ્રહ્મભટ્ટ ભગવતીબેન રણજીતકુમાર |
7 | ઠાકોર જશોદાબેન હર્ષભાઇ |
7 | બારોટ રાકેશકુમાર બી. |
7 | શેઠ કેતનકુમાર એન. |
8 | શેઠ શીતલબેન હરદિપભાઇ |
8 | જોષી કિન્નાબેન અજયભાઇ |
8 | પ્રજાપતિ જગદિશભાઇ હરગોવનદાસ |
8 | પટેલ ચેતનકુમાર ગુણવંતલાલ |
9 | ભગોરા સોનાલીબેન રાજુભાઇ |
9 | પટેલ અલ્પાબેન ભાવેશકુમાર |
9 | પટેલ દિનેશકુમાર રમણલાલ |
9 | પટેલ ભુપેન્દ્રભાઇ ભીખાભાઇ |
10 | જેઠવાણી મીનાબેન ભગવાનદાસ |
10 | પટેલ ઉર્વશીબેન મુકેશભાઇ |
10 | વરઘડે પ્રકાશભાઇ ગણપતરામ |
10 | પટેલ મનુભાઇ ભાઇલાલભાઇ |
11 | સોલંકી હિમાંક્ષીબેન બીપીનચંદ્ર |
11 | ઠાકોર સુર્યાબેન ફતેસિંહ |
11 | ચૌહાણ દિપકભાઇ શીવાભાઇ |
11 | સોલંકી સુરેશભાઇ ભીખાભાઇ |
દહેગામ નગરપાલિકાના ભાજપના ઉમેદવારો
વોર્ડ | નામ |
1 | આહિર સોનલબેન જયેશભાઈ |
1 | સોલંકી ગીતાબેન વનરાજસિંહ |
1 | અમીન શશીકાંત ગોવિંદભાઈં |
1 | મારવાડી રમેશભાઈ રાણાજી |
2 | રાવલ મીનાબેન અરૂણભાઇ |
2 | પટેલ કાજલબેન મનીશકુમાર |
2 | બારોટ નિકુલ રાધેશ્યામભાઈ |
2 | શાહ રીપલ કુમાર મહેશભાઈ |
3 | મનસુરી આબેદાબેન યુસુફભાઈ |
3 | પઠાણ ફિરોજખાન અકબરખાન |
3 | રાઠોડ લક્ષ્મણભાઈ શનાભાઈ |
3 | અમીન નિલ્પાબેન કેતનભાઈ |
4 | શાહ પીનાબેન મનીષભાઈ |
4 | પટેલ હસ્મિતાબેન બીપીનભાઈ |
4 | અમીન સમીરભાઈ બળદેવભાઈ |
4 | રબારી રાકેશ નારણભાઈ |
5 | સોલંકી વૈશાલીબેન ભરતભાઈ |
5 | તલાટી ડોલીબેન નયનભાઈ |
5 | દવે મૌલિક કિરણભાઈ |
5 | અમીન રોહન વિજયકુમાર |
6 | ભીલ ભાવનાબેન પુરુષોત્તમ ભાઈ |
6 | જોષી બિજલબેન હિરલભાઈ |
6 | વાઘેલા શૈલેષભાઈ ફૂલાભાઈ |
6 | પટેલ રાવજીભાઈ વિસરામભાઇ |
7 | સોલંકી વંદનાબેન નંદુસિંહ |
7 | રાઠોડ ગીતાબેન દિપસિંહ |
7 | પરમાર શૈલેષસિંહ દિપસિંહ |
7 | ચૌહાણ પ્રવિણસિંહ અર્જૂનસિંહ |
માણસા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો
બેઠક | પ્રકાર | ઉમેદવાર |
આજોલ | સામાન્ય સ્ત્રી | પટેલ પ્રિયંકાબેન હિરેનકુમાર |
આમજા | સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી | ઠાકોર રંજનબેન નરેશજી |
બાલવા | સા.શૈ.પછાતવર્ગ | ચૌધરી વિપુલભાઈ વેલાભાઈ |
બિલોદરા | સામાન્ય સ્ત્રી | ચાવડા સોનલબેન સ્વપ્નસિંહ |
બોરૂ | સા.શૈ.પછાતવર્ગ | ઠાકોર મહેશજી આત્મારામ |
ચરાડા-1 | બિ.અ.સામાન્ય | ચૌધરી રમેશભાઈ જેસંગભાઈ |
ચરાડા-2 | સામાન્ય સ્ત્રી | પટેલ શારદાબેન મિનેષભાઈ |
દેલવાડા | બિ.અ.સામાન્ય | ચાવડા ધર્મજીતસિંહ જીતેન્દ્રસિંહ |
ધમેડા | બિ.અ.સામાન્ય | રાઠોડ ડાહ્યાજી મથુરજી |
ધોળાકુવા | બિ.અ.સામાન્ય | પટેલ ભીખાભાઈ સૌમાભાઈ |
હરણાહોડા | બિ.અ.સામાન્ય | પટેલ રસ્મીત વિષ્ણુભાઈ |
ઈટાદરા | બિ.અ.સામાન્ય | પટેલ દિનેશભાઈ કાનજીભાઈ |
લાકરોડા | બિ.અ.સામાન્ય | રાઠોડ ગુરેન્દ્રસિંહ કનુસિંહ |
લીમ્બોદરા | બિ.અ.સામાન્ય | વાધેલા સુમનસિંહ દલપતસિંહ |
લોદરા | સામાન્ય સ્ત્રી | પટેલ રેખાબેન વિષ્ણુભાઈ |
મહુડી | સામાન્ય સ્ત્રી | રાઠોડ હંસાબેન લક્ષ્મણસિંહ |
મંડાલી | સામાન્ય સ્ત્રી | પટેલ શારદાબેન ચીમનભાઈ |
માણેકપુર | સામાન્ય સ્ત્રી | ચૌધરી જયોત્સનાબેન રમેશભાઈ |
પરબતપુરા | અનુસૂચિત જાતી સ્ત્રી | પરમાર જાગૃતીબેન અરવિંદભાઈ |
પુંઘરા | સામાન્ય સ્ત્રી | પટેલ ચંદ્રીકાબેન મહેન્દ્રભાઈ |
રીદ્રોલ | સામાન્ય સ્ત્રી | પટેલ કલ્પનાબેન અરૂણભાઈ |
સમૌ | અનુસૂચિત આદિજાતી | તડવી સંગીતાબેન બળદેવભાઈ |
સોજા | સામાન્ય સ્ત્રી | પટેલ સુભદ્રાબેન ભરતભાઈ |
સોલૈયા | સામાન્ય સ્ત્રી | ચૌધરી આશાબેન ભરતભાઈ |
વરસોડા | બિ.અ.સામાન્ય | ચૌધરી ભરતભાઈ પીથુભાઈ |
વેડા | બિ.અ.સામાન્ય | ઠાકોર ગાભુજી વેલાજી |
કલોલ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો
બેઠક | પ્રકાર | ઉમેદવાર |
આરસોડિયા | અનુસૂચિત જાતિ સ્ત્રી | સોલંકી રંજનબહેન મનોજભાઈ |
ભોયણ મોટી | સામાન્ય સ્ત્રી | ઠાકોર મીનાક્ષીબહેન પંકજકુમાર |
બોરીસણા-1 | સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી | ઠાકોર ભીખીબહેન અ્જમલજી |
બોરીસણા-2 | સા.શૈ.પછાતવર્ગ | પ્રજાપતિ વિમલભાઈ પોપટભાઈ |
છત્રાલ-1 | સા.શૈ.પછાતવર્ગ | ઠાકોર નાગરજી કાનાજી |
છત્રાલ-2 | બિ. અ.સામાન્ય | પટેલ અનિલાબહેન સતીષભાઈ |
ધમાસણા | બિ.અ.સામાન્ય | પટેલ અતુલભાઈ ગાભાભાઈ |
ડિંગુચા | બિ.અ.સામાન્ય | પટેલ અર્પિતભાઈ રમેશભાઈ |
ગોલથરા | બિ.અ.સામાન્ય | ઠાકોર બળદેવજી ભીખાજી |
હાજીપુર | બિ.અ.સામાન્ય | ઠાકોર નરેન્દ્રજી શંકરજી |
ઈસંડ | બિ.અ.સામાન્ય | પ્રજાપતિ રાજેન્દ્રકુમાર ઈશ્વરભાઈ |
જેઠલજ | બિ.અ.સામાન્ય | ઠાકોર મોહનજી ભલાજી |
ખોરજડાભી | બિ.અ.સામાન્ય | ચાવડા દિલીપસિંહ નાથુજી |
નાંદોલી | સામાન્ય સ્ત્રી | પટેલ તારાબહેન પંકજકુમાર |
નારદીપુર | સામાન્ય સ્ત્રી | પટેલ પુપ્ષાબહેન જયંતિભાઈ |
નાસ્મેદ | અનુસૂચિત જાતિ | સેનમા જગદીશભાઈ નાનજીભાઈ |
પલસાણા | સામાન્ય સ્ત્રી | પટેલ મીનાબહેન મુકેશભાઈ |
પલિયડ | સામાન્ય સ્ત્રી | પટેલ સરોજબહેન નટવરભાઈ |
પાનસર | સામાન્ય સ્ત્રી | વાઘેલા રંજનબહેન ભરતજી |
પિયજ | સામાન્ય સ્ત્રી | ઠાકોર રમીલાબહેન મેલાજી |
રાંચરડા | સામાન્ય સ્ત્રી | પટેલ પિયુષાબહેન વિષ્ણુભાઈ |
સઈજ-1 | સામાન્ય સ્ત્રી | ઠાકોર હેતલબહેન શંકરજી |
સઈજ-2 | સામાન્ય સ્ત્રી | ઠાકોર શોભનાબહેન દિનેશજી |
સાંતેજ | બિ.અ. સામાન્ય | ઠાકોર જીવણજી બચુજી |
શેરીસા | બિ.અ.સામાન્ય | ઠાકોર કેશાજી રાણાજી |
વડસર | બિ.અ.સામાન્ય | ઠાકોર જશુજી પ્રહલાદજી |
દહેગામ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો
બેઠક | પ્રકાર | ઉમેદવાર |
અમરાજીના મુવાડા | સામાન્ય સ્ત્રી | ઝાલા કૈલાશબહેન મહેન્દ્રસિંહ |
બહિયલ | સામાન્ય સ્ત્રી | ચૌહાણ અફસાનાબાનુ સજજદહુસેન |
બારિયા | સામાન્ય સ્ત્રી | ચૌહાણ પાલીબહેન હિંમતસિંહ |
ચેખલાપગી | સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી | રાઠોડ પ્રિયંકાબેન બળવંતસિંહ |
દેવકરણના મુવાડા | સા.શૈ.પછાતવર્ગ | પરમાર રમેશકુમાર રમતુજી |
ધારીસણા | સા.શૈ.પછાતવર્ગ | ઠાકોર કલ્યાણસિંહ નાથાજી |
ધમીજ | બિ.અ.સામાન્ય | રબારી મહાદેવભાઈ ભીખાભાઈ |
હાલીસા | બિ.અ.સામાન્ય | ઠાકોર રઈજીજી વરવાજી |
ધમીજ | બિ.અ.સામાન્ય | રબારી મહાદેવભાઈ ભીખાભાઈ |
હાલીસા | બિ.અ.સામાન્ય | ઠાકોર રઈજીજી વરવાજી |
હરખજીના મુવાડા | બિ.અ.સામાન્ય | ચૌહાણ સંજયસિંહ જગતસિંહ |
હરસોલી | અનુસૂચિત જાતિ સ્ત્રી | વાઘેલા રમીલાબહેન જગદીશભાઈ |
હિલોલ | બિ.અ.સામાન્ય | પટેલ ચીનુભાઈ સોમાભાઈ |
જિંડવા | બિ.અ. સામાન્ય | ઠાકોર મુકેશકુમાર પ્રભાતજી |
કડાદરા | બિ. અ.સામાન્ય | ઠાકોર ભરતજી રામસંગજી |
કડજોદરા | બિ.અ.સામાન્ય | ઝાલા હિતેષસિંહ દિલીપસિંહ |
કનીપુર | બિ.અ.સામાન્ય | પટેલ પ્રજ્ઞેશભાઈ કનુભાઈ |
કરોલી | બિ.અ.સામાન્ય | પટેલ અશોકકુમાર ગોવિંદભાઈ |
ખાનપુર | સામાન્ય સ્ત્રી | પટેલ સોનલબહેન ગૌતમભાઈ |
લવાડ | સામાન્ય સ્ત્રી | ચૌહાણ જયશ્રીબહેન જીતેન્દ્રસિંહ |
લીહોડા | સામાન્ય સ્ત્રી | ઝાલા પુરીબહેન રાજેન્દ્રસિંહ |
નાંદોલ | સામાન્ય સ્ત્રી | ઠાકોર શોભનાબહેન રમેશજી |
નવાનગર | સામાન્ય સ્ત્રી | ઠાકોર લીલાબહેન મનુજી |
પાલુન્દ્રા | સામાન્ય સ્ત્રી | ચૌહાણ જ્યોત્સનાબહેન રણવીરસિંહ |
પાટનાકુવા | સામાન્ય સ્ત્રી | પરમાર મધુબેન સુરેશકુમાર |
પીપલજ | સામાન્ય સ્ત્રી | પટેલ રાધાબહેન મુકેશકુમાર |
રખિયાલ | અનુસૂચિત આદિજાતિ | મારવાડી રામજીભાઈ મોહનભાઈ |
સાંપા | સામાન્ય સ્ત્રી | પટેલ નેહાબહેન કેતનભાઈ |
સાણોદા | બિ.અ. સામાન્ય | પટેલ બળદેવભાઈ ગોવિંદભાઈ |
વાસણા સોગઠી | બિ.અ.સામાન્ય | પરમાર જગતસિંહ બદસિંહ |
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.