તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એવોર્ડ:181 અભયમ્ વુમન હેલ્પલાઈનના ગાંધીનગર કાઉન્સેલરનું સન્માન કરાયું

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

181 અભયમ વુમન હેલ્પલાઈનના ગાંધીનગરના કાઉન્સેલર દિપીકા ચૌહાણને જીવીકે દ્વારા એવોર્ડ અપાયો હતો. જેમાં તેમને બેસ્ટ કેસ સોલ્વ એવોર્ડ અપાયો હતો. જે પ્રસંગે 181 પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ફાલ્ગુનીબહેેન પટેલ, WCD નીતાબહેેન સહિતના લોકો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...