તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સેક્ટર-24ની ચોરીમાં ફરાર આરોપી પકડાયો

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સેક્ટર-24 ડબલ ડેકરના મકાન નં-404 ખાતે 26 ફેબ્રુઆરીના રોજ 1.88 લાખની ચોરી થઈ હતી. જે કેસમાં બે આરોપી અગાઉ પકડાયા હતા. જે કેસમાં આરોપી શક્તિસિંહ ભગવાનસિંહ રાઠોડ ( રહે-ખોડીયાર માતાનો વાસ, દોલારાણા વાસણા) નાસતો ફરતો હતો. આ બાબતે સેક્ટર-21 પીઆઈ એ. જે. ચૌહાણના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ ડી. એ. રાઠોડને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સેક્ટર-21 શોપિંગ ખાતેથી શક્તસિંહ રાઠોડને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો