તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ચંદ્રાલા પાસે રિક્ષામાંથી દારૂ પીધેલી હાલતમાં 4 લોકો ઝડપાયા

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ચિલોડા પોલીસનો સ્ટાફ ચંદ્રાલ ખાતે રવિવારે સાંજે વાહન ચેકિંગમાં હતો. ત્યારે હિંમતનગર તરફથી એક રીક્ષા આવી હતી, જેને રોકીને ચેક કરતાં ચાલક સહિતના ચાર લોકો દારૂ પીધેલા હોવાનું સામે આવ્યું હતું. જેઓની પૂછપરછ કરતાં તેઓ અમદાવાદના ચમનપુરાના ભરત જ્યોતીલાલ કાઠેરીયા (29 વર્ષ, રીક્ષા ચાલક), મુકેશ ચમનભાઈ પ્રજાપતિ (26 વર્ષ), રવિસિંહ કરણસિંહ ઝાલા (26 વર્ષ) તથા અકરમઅલી શેખ (26 વર્ષ) હોવાનું સામે આવ્યું હતં. જેને પગલે ચિલોડા પોલીસે 50 હજારની કિંમતની GJ-01-TF-3855 નંબરની સીએનજી રીક્ષા જપ્ત કરીને ચારેય યુવકો સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો