તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સેક્ટર-6 સ્થિત ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં આગથી નુકસાન

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરમાં સેક્ટર-6-બી સ્થિત ચંદ્રમૌલેશ્વર મહાદેવ ખાતે શુક્રવાર રાત્રિના સમયે આગની ઘટના બની હતી. જે અંગે જાણ થતાં તાત્કાલિક દોડી આવેલા આસપાસના રહીશોએ પાણી લાવીને છંટકાવ શરૂ કરી દેતા આગને આગળ વધવા દીધી ન હતી. આગ અંગે જાણ કરાતા દોડી આવેલા ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. રાત્રીના સમયે બંધ મંદિરમાં લાગેલી આગને પગલે કોઈ જાનહાની કે દાઝવાની ઘટના બની નથી. પરંતુ ખુરશીઓ, વોટર કુલર અને મંદિરના શેડને ભારે નુકસાન પહોંચ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટીએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો