તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામ મંદિર નિર્માણ:અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે, જેતલપુરના સ્વામિનારાયણ મંદિર દ્વારા 1 કરોડનું દાન

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના સંત પુરુષોત્તમ પ્રકાશ સ્વામી તેમજ બ્રહ્મચારી હરિસ્વરૂપ સ્વામી,આરએસએસ, વિહિપના ટોચના કાર્યકરોની ઉપસ્થિતિમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રીને એક કરોડ રૂપિયાનો ચેક મોટા મહારાજ તેજેન્દ્ર પ્રસાદજીના નિવસ્થાને આપયો હતો.

આધ્યાત્મિક સંસ્થા નર નારાયણ દેવ કાલુપુર મંદિરના પૂજ્ય મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી ,આચાર્ય મહારાજશ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી,લાલજી મહારાજના હસ્તે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના સંત પુરુષોત્તમ પ્રકાશ સ્વામી તેમજ બ્રહ્મચારી હરિસ્વરૂપ સ્વામી,આરએસએસ, વિહિપના ટોચના કાર્યકરોની ઉપસ્થિતિમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને એક કરોડ રૂપિયાનો ચેક સ્વામિનારાયણ મંદિર કાલુપુર નરનારાયણ દેવ ટ્રસ્ટ વતી સમર્પણ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો