તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:ઉમ્મીદ ફાઉન્ડેશન દ્વારા શાલ, સ્વેટર અને ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉમ્મીદ ફાઉન્ડેશન ગુજરાતના ઉપ પ્રમુખ ધીરજ માહેશ્વરી અને દેવ પટેલ દ્વારા દહેગામ શહેરના સ્લમ એરિયામાં રહેતા જરૂરિયાતમંદ પરિવારના બાળકો ને અને પરિવારજનોને હાલમાં પડી રહેલી ઠંડી ને ધ્યાનમાં લઈ ઠંડીથી રાહત મળે રહે તેવા ઉદ્દેશથી સ્વેટર.શાલ અને ધાબળાનુ વિતરણ કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો