તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્કેટમાં હલચલ:ધનતેરસે પણ સોના- ચાંદીની ખરીદીમાં તેજી

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધનતેરસના દિવસે પણ સોના-ચાંદીની ખરીદી નિકળતા ઝવેલર્સના વેપારીઓના રાહત રહી હતી. પુષ્યનક્ષત્ર અને ધનતેરસની ખરીદીમાં તેજી જોતા આગામી લગ્ન સીઝન કંઇક અંશે રાહતવાળી બની રહેશે તેવી આશા વેપારીઓમાં ઉભી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો