વિરોધ પ્રદર્શન:શિક્ષણ રાહત પેકેજ જાહેર કરવાની માંગ સાથે ‘આપ’નું પ્રદર્શન

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા સામે વિદ્યાર્થીઓની ફીના વિરોધમાં પ્રતિક ઉપવાસ કરવામા આવ્યા હતા. જોકે આ દરમિયાન મંજૂરી વગર ધરણાં કરવામા આવતા શહેર પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના દરેક હોદ્દેદારો, કાર્યકરો મળી 50થી વધુ લોકોની અટકાત કરી હતી. જેઓને ડીએસપી ઓફીસ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આપ દ્વારા કોરોના કાળમાં શિક્ષણ માટે રાહત પેકજ જાહેર કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...