તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:પાટનગરમાં 1વર્ષથી બંધ ટ્રેન શરૂ કરવા માગ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરમાં કેપિટલ રેલવે સ્ટેશનના બાંધકામથી એક વર્ષથી ટ્રેનો બંધ છે. ત્યારે ગાંધીનગર શહેર વસાહત મહામંડળ દ્વારા વહેલામાં વહેલી તકે ટ્રેનો શરૂ કરવા માંગ કરી છે. જેમાં વસાહત મહામંડળે ગાંધીનગર અર્બન રેલ કોર્પોરેશન લી.ને રજૂઆત કરી છે. જેમાં પ્લેટફોર્મ ન-1 અને 2 ટ્રેનો આવવા લાયક બનાવી ટ્રેન વ્યવહાર શરૂ કરાય તેવી રજૂઆત કરી છે. આ અંગે શહેર વસાહત મહામંડળના પ્રમુખ અરુણભાઈ બુચે કહ્યું કે, એક વર્ષથી ટ્રેન બંધ હોઈ હરિદ્વાર, દિલ્હી, ઈન્દોર, ભાવનગર, આણંદ જતા લોકોને મુશ્કેલી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો