તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:કોરોના વોરિયર્સ પોલીસ અધિકારીઓનું મેયરના હસ્તે સન્માન

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેયર રીટાબેન પટેલ દ્વારા સોમવારે પોલીસ અધિકારી, કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ તકે ડીવાયએસપી એમ. જે. સોલંકી તથા એમ. કે. રાણા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે મેયરે પોલીસની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે, ‘કોરોનાકાળમાં જાહેર આરોગ્ય સુરક્ષાની જાળવણી માટે પોલીસ જવાનો દ્વારા પરિવારની પણ પરવા કર્યા વગર દિવસ રાત ફરજ બજાવવામાં આવી હતી.

પોલીસ જવાનો ગરમી, વરસાદ અને ઠંડી જોય વગર ખંતપૂર્વક ફરજ બજાવે છે. કપરી ફરજ દરમિયાન ઘણા પોલીસ જવાનો પણ કોરોનાથી સંક્રમિત થવા છતાં સાજા થઇને પરત ફરજ પર હાજર થયાં છે.’

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો