તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:રાજ્યના 7 જિલ્લામાં આજે એકેય કેસ નહીં, સતત પાંચમા દિવસે 300થી ઓછા કેસ, 425 દર્દીએ કોરોનાને હરાવ્યો અને એક દર્દીનું મોત

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બનાસકાંઠા, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, તાપી અને વલસાડ જિલ્લામાં એકેય કેસ નહીં

રાજ્યમાં કોરોના કાબૂમાં આવી ગયો છે. રાજ્યમાં સતત ઓછા કેસ નોંધાઈ રહ્યા છે અને ત્યારે 9 મહિના બાદ પાંચમીવાર 300થી ઓછા કેસ નોધાયા છે. આ અગાઉ 29 એપ્રિલે 308 કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 267 કેસ નોંધાયા છે, 425 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને એક દર્દીનું મોત થયું છે. બનાસકાંઠા, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, તાપી અને વલસાડ મળી 7 જિલ્લામાં એકેય કેસ નોંધાયો નથી. તેમજ સતત 61માં દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 97.32 ટકા થયો છે.

2641 એક્ટિવ કેસ, 26 વેન્ટિલેટર પર, અત્યાર સુધીમાં 2 લાખ 55 હજાર 914 દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 62 હજાર 948ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,393એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 55 હજાર 914 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2641 એક્ટિવ કેસ છે, જેમાંથી 26 વેન્ટિલેટર પર જ્યારે 2615 દર્દીની હાલત સ્થિર છે.

આજે 37,031 લોકોને વેક્સિન અપાઈ
આજે (5 ફેબ્રુઆરી) 1549 કેન્દ્રો પર 37 હજાર 31 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 4 લાખ 90 હજાર 192 લોકોનું રસીકરણ થયું છે. અત્યાર સુધીમાં રસીની આડ અસરનો એકેય ગંભીર કેસ સામે આવ્યો નથી.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ઓક્ટોબર1,3511,33410
2 ઓક્ટોબર1,3101,25015
3 ઓક્ટોબર1343130412
4 ઓક્ટોબર130212469
5 ઓક્ટોબર1327140513
6 ઓક્ટોબર1335147310
7 ઓક્ટોબર131114149
8 ઓક્ટોબર1278126610
9 ઓક્ટોબર124315189
10 ઓક્ટોબર1221145610
11 ઓક્ટોબર118114139
12 ઓક્ટોબર116914428
13 ઓક્ટોબર1158137510
14 ઓક્ટોબર1175141411
15 ઓક્ટોબર1185132911
16 ઓક્ટોબર1191127911
17 ઓક્ટોબર116112709
18 ઓક્ટોબર109112339
19 ઓક્ટોબર99611478
20 ઓક્ટોબર112611288
21 ઓક્ટોબર1,1371,1809
22 ઓક્ટોબર1,1361,2017
23 ઓક્ટોબર1,1121,2646
24 ઓક્ટોબર102110136
25 ઓક્ટોબર9199637
26 ઓક્ટોબર9081,1024
27 ઓક્ટોબર9921,2385
28 ઓક્ટોબર98011076
29 ઓક્ટોબર98710874
30 ઓક્ટોબર96910276
31 ઓક્ટોબર93510145
1 નવેમ્બર86011285
2 નવેમ્બર87510044
3 નવેમ્બર9541,1976
4 નવેમ્બર97510226
5 નવેમ્બર99010557
6 નવેમ્બર103513214
7 નવેમ્બર10469315
8 નવેમ્બર10208197
9 નવેમ્બર9719935
10 નવેમ્બર10498795
11 નવેમ્બર112513526
12 નવેમ્બર1,12010386
13 નવેમ્બર115210786
14 નવેમ્બર1,1249956
15 નવેમ્બર107010016
16 નવેમ્બર92610405
17 નવેમ્બર11251,1167
18 નવેમ્બર1,2811,2748
19 નવેમ્બર134011137
20 નવેમ્બર142010407
21 નવેમ્બર151512719
22 નવેમ્બર1495116713
23 નવેમ્બર1,4871,23417
24 નવેમ્બર15101,28616
25 નવેમ્બર15401,28314
26 નવેમ્બર15601,30216
27 નવેમ્બર16071,38816
28 નવેમ્બર1598152315
29 નવેમ્બર15641,45116
30 નવેમ્બર1502140120
1 ડિસેમ્બર1477154715
2 ડિસેમ્બર1512157014
3 ડિસેમ્બર1540142713
4 ડિસેમ્બર1,5101,62718
5 ડિસેમ્બર1514153515
6 ડિસેમ્બર1455148517
7 ડિસેમ્બર1380156814
8 ડિસેમ્બર1325153115
9 ડિસેમ્બર1318155013
10 ડિસેમ્બર12701,46512
11 ડિસેમ્બર1,2231,40313
12 ડિસેમ્બર1204133812
13 ડિસેમ્બર1175134711
14 ડિસેમ્બર1120138911
15 ડિસેમ્બર1110123611
16 ડિસેમ્બર1160138410
17 ડિસેમ્બર111513058
18 ડિસેમ્બર107511559
19 ડિસેમ્બર10261,2527
20 ડિસેમ્બર101011907
21 ડિસેમ્બર96012687
22 ડિસેમ્બર98812097
23 ડિસેમ્બર95813096
24 ડિસેમ્બર99011818
25 ડિસેમ્બર91011148
26 ડિસેમ્બર89010027
27 ડિસેમ્બર8509207
28 ડિસેમ્બર81010166
29 ડિસેમ્બર8049997
30 ડિસેમ્બર7998347
31 ડિસેમ્બર7809164
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
કુલ આંક125,554138,697942

રાજ્યમાં કુલ 2,62,948 કેસ અને 4,393 દર્દીના મોત અને 2,55,914 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ61,33457,9172,299
સુરત52,65551,375977
વડોદરા28,39627,819240
રાજકોટ22,44121,949199
જામનગર10,51010,42035
ગાંધીનગર8,5968,470107
મહેસાણા6,9785,93738
ભાવનગર6,0595,94868
જૂનાગઢ5,3355,25733
બનાસકાંઠા4,7014,75438
કચ્છ4,4494,40833
પંચમહાલ4,2754,22922
પાટણ4,2314,17653
ભરૂચ4,1364,10418
અમરેલી3,9073,83333
સુરેન્દ્રનગર3,5353,49213
દાહોદ3,3043,2867
મોરબી3,2803,21519
ખેડા3,2083,17317
સાબરકાંઠા3,0012,95813
આણંદ2,5282,48517
ગીર-સોમનાથ2,5082,44824
નર્મદા2,0962,0611
મહીસાગર2,0211,9919
નવસારી1,63416188
વલસાડ1,4071,3889
અરવલ્લી1,2051,17626
દેવભૂમિ દ્વારકા1,1071,0795
તાપી1,0741,0657
બોટાદ1,0461,03214
છોટાઉદેપુર9169073
પોરબંદર7287214
ડાંગ1831821
અન્ય રાજ્ય1621593
કુલ262,948255,9144,393
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો