તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 799 નવા કેસ નોંધાયા, 834 દર્દીઓએ કોરોનાને હરાવ્યો અને 7 દર્દીના સારવાર દરમિયાન મોત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં હવે કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં 54 હજાર 708 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 799ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ 7 દર્દીના મોત થયા છે અને 834 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સતત 26માં દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 94.15 ટકા થયો છે.

9979 એક્ટિવ કેસ, 62 વેન્ટિલેટર પર, અત્યાર સુધીમાં 2 લાખ 29 હજાર 977 દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં અત્યાર સુધીમાં 94 લાખ 90 હજાર 11 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 44 હજાર 258ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4302એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 29 હજાર 977 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 9979 એક્ટિવ કેસ છે, જેમાંથી 62 વેન્ટિલેટર પર જ્યારે 9917 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 30 ડિસેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ઓક્ટોબર1,3511,33410
2 ઓક્ટોબર1,3101,25015
3 ઓક્ટોબર1343130412
4 ઓક્ટોબર130212469
5 ઓક્ટોબર1327140513
6 ઓક્ટોબર1335147310
7 ઓક્ટોબર131114149
8 ઓક્ટોબર1278126610
9 ઓક્ટોબર124315189
10 ઓક્ટોબર1221145610
11 ઓક્ટોબર118114139
12 ઓક્ટોબર116914428
13 ઓક્ટોબર1158137510
14 ઓક્ટોબર1175141411
15 ઓક્ટોબર1185132911
16 ઓક્ટોબર1191127911
17 ઓક્ટોબર116112709
18 ઓક્ટોબર109112339
19 ઓક્ટોબર99611478
20 ઓક્ટોબર112611288
21 ઓક્ટોબર1,1371,1809
22 ઓક્ટોબર1,1361,2017
23 ઓક્ટોબર1,1121,2646
24 ઓક્ટોબર102110136
25 ઓક્ટોબર9199637
26 ઓક્ટોબર9081,1024
27 ઓક્ટોબર9921,2385
28 ઓક્ટોબર98011076
29 ઓક્ટોબર98710874
30 ઓક્ટોબર96910276
31 ઓક્ટોબર93510145
1 નવેમ્બર86011285
2 નવેમ્બર87510044
3 નવેમ્બર9541,1976
4 નવેમ્બર97510226
5 નવેમ્બર99010557
6 નવેમ્બર103513214
7 નવેમ્બર10469315
8 નવેમ્બર10208197
9 નવેમ્બર9719935
10 નવેમ્બર10498795
11 નવેમ્બર112513526
12 નવેમ્બર1,12010386
13 નવેમ્બર115210786
14 નવેમ્બર1,1249956
15 નવેમ્બર107010016
16 નવેમ્બર92610405
17 નવેમ્બર11251,1167
18 નવેમ્બર1,2811,2748
19 નવેમ્બર134011137
20 નવેમ્બર142010407
21 નવેમ્બર151512719
22 નવેમ્બર1495116713
23 નવેમ્બર1,4871,23417
24 નવેમ્બર15101,28616
25 નવેમ્બર15401,28314
26 નવેમ્બર15601,30216
27 નવેમ્બર16071,38816
28 નવેમ્બર1598152315
29 નવેમ્બર15641,45116
30 નવેમ્બર1502140120
1 ડિસેમ્બર1477154715
2 ડિસેમ્બર1512157014
3 ડિસેમ્બર1540142713
4 ડિસેમ્બર1,5101,62718
5 ડિસેમ્બર1514153515
6 ડિસેમ્બર1455148517
7 ડિસેમ્બર1380156814
8 ડિસેમ્બર1325153115
9 ડિસેમ્બર1318155013
10 ડિસેમ્બર12701,46512
11 ડિસેમ્બર1,2231,40313
12 ડિસેમ્બર1204133812
13 ડિસેમ્બર1175134711
14 ડિસેમ્બર1120138911
15 ડિસેમ્બર1110123611
16 ડિસેમ્બર1160138410
17 ડિસેમ્બર111513058
18 ડિસેમ્બર107511559
19 ડિસેમ્બર10261,2527
20 ડિસેમ્બર101011907
21 ડિસેમ્બર96012687
22 ડિસેમ્બર98812097
23 ડિસેમ્બર95813096
24 ડિસેમ્બર99011818
25 ડિસેમ્બર91011148
26 ડિસેમ્બર89010027
27 ડિસેમ્બર8509207
28 ડિસેમ્બર81010166
29 ડિસેમ્બર8049997
30 ડિસેમ્બર7998347
કુલ આંક98896104738782

રાજ્યમાં કુલ 244258 કેસ અને 4302 દર્દીના મોત અને 2,29,977 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ57,47452,3122,246
સુરત49,27747,174965
વડોદરા24,68522,491235
રાજકોટ20,10018,890191
જામનગર10,1349,95835
ગાંધીનગર8,0807,667105
મહેસાણા6,6846,44438
ભાવનગર5,8185,66168
જૂનાગઢ4,8884,66333
બનાસકાંઠા4,5644,57438
પાટણ4,1604,04253
પંચમહાલ4,0493,87021
ભરૂચ3,8453,65018
અમરેલી3,7733,65132
કચ્છ3,9973,70333
સુરેન્દ્રનગર3,4293,23712
મોરબી3,0592,80918
દાહોદ2,9932,8667
ખેડા2,9512,86016
સાબરકાંઠા2,7822,63613
ગીર-સોમનાથ2,3212,14424
આણંદ2,2582,18217
નર્મદા1,9391,8891
મહીસાગર1,9421,8317
નવસારી1,5721,5388
વલસાડ1,3621,3339
અરવલ્લી1,149106126
તાપી103010086
બોટાદ1,02894712
દેવભૂમિ દ્વારકા103810045
છોટાઉદેપુર8638463
પોરબંદર7016864
ડાંગ1441410
અન્ય રાજ્ય1621593
કુલ2442582,29,9774,302
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો