તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 810 નવા કેસ નોંધાયા, 1016 દર્દીઓએ કોરોનાને હરાવ્યો અને 6 દર્દીના સારવાર દરમિયાન મોત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં હવે કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં 52 હજાર 906 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 810ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ 6 દર્દીના મોત થયા છે અને 1016 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સતત 25માં દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 94.02 ટકા થયો છે.

10223 એક્ટિવ કેસ, 61 વેન્ટિલેટર પર, અત્યાર સુધીમાં 2 લાખ 28 હજાર 144 દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં અત્યાર સુધીમાં 94 લાખ 90 હજાર 11 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 42 હજાર 655ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4288એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 28 હજાર 144 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 10223 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેન્ટિલેટર પર જ્યારે 10162 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 28 ડિસેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ઓક્ટોબર1,3511,33410
2 ઓક્ટોબર1,3101,25015
3 ઓક્ટોબર1343130412
4 ઓક્ટોબર130212469
5 ઓક્ટોબર1327140513
6 ઓક્ટોબર1335147310
7 ઓક્ટોબર131114149
8 ઓક્ટોબર1278126610
9 ઓક્ટોબર124315189
10 ઓક્ટોબર1221145610
11 ઓક્ટોબર118114139
12 ઓક્ટોબર116914428
13 ઓક્ટોબર1158137510
14 ઓક્ટોબર1175141411
15 ઓક્ટોબર1185132911
16 ઓક્ટોબર1191127911
17 ઓક્ટોબર116112709
18 ઓક્ટોબર109112339
19 ઓક્ટોબર99611478
20 ઓક્ટોબર112611288
21 ઓક્ટોબર1,1371,1809
22 ઓક્ટોબર1,1361,2017
23 ઓક્ટોબર1,1121,2646
24 ઓક્ટોબર102110136
25 ઓક્ટોબર9199637
26 ઓક્ટોબર9081,1024
27 ઓક્ટોબર9921,2385
28 ઓક્ટોબર98011076
29 ઓક્ટોબર98710874
30 ઓક્ટોબર96910276
31 ઓક્ટોબર93510145
1 નવેમ્બર86011285
2 નવેમ્બર87510044
3 નવેમ્બર9541,1976
4 નવેમ્બર97510226
5 નવેમ્બર99010557
6 નવેમ્બર103513214
7 નવેમ્બર10469315
8 નવેમ્બર10208197
9 નવેમ્બર9719935
10 નવેમ્બર10498795
11 નવેમ્બર112513526
12 નવેમ્બર1,12010386
13 નવેમ્બર115210786
14 નવેમ્બર1,1249956
15 નવેમ્બર107010016
16 નવેમ્બર92610405
17 નવેમ્બર11251,1167
18 નવેમ્બર1,2811,2748
19 નવેમ્બર134011137
20 નવેમ્બર142010407
21 નવેમ્બર151512719
22 નવેમ્બર1495116713
23 નવેમ્બર1,4871,23417
24 નવેમ્બર15101,28616
25 નવેમ્બર15401,28314
26 નવેમ્બર15601,30216
27 નવેમ્બર16071,38816
28 નવેમ્બર1598152315
29 નવેમ્બર15641,45116
30 નવેમ્બર1502140120
1 ડિસેમ્બર1477154715
2 ડિસેમ્બર1512157014
3 ડિસેમ્બર1540142713
4 ડિસેમ્બર1,5101,62718
5 ડિસેમ્બર1514153515
6 ડિસેમ્બર1455148517
7 ડિસેમ્બર1380156814
8 ડિસેમ્બર1325153115
9 ડિસેમ્બર1318155013
10 ડિસેમ્બર12701,46512
11 ડિસેમ્બર1,2231,40313
12 ડિસેમ્બર1204133812
13 ડિસેમ્બર1175134711
14 ડિસેમ્બર1120138911
15 ડિસેમ્બર1110123611
16 ડિસેમ્બર1160138410
17 ડિસેમ્બર111513058
18 ડિસેમ્બર107511559
19 ડિસેમ્બર10261,2527
20 ડિસેમ્બર101011907
21 ડિસેમ્બર96012687
22 ડિસેમ્બર98812097
23 ડિસેમ્બર95813096
24 ડિસેમ્બર99011818
25 ડિસેમ્બર91011148
26 ડિસેમ્બર89010027
27 ડિસેમ્બર8509207
28 ડિસેમ્બર81010166
કુલ આંક99955105783791

રાજ્યમાં કુલ 2,42,655 કેસ અને 4288 દર્દીના મોત અને 2,28,144 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ57,14051,9702,240
સુરત48,97446,855962
વડોદરા24,42722,317234
રાજકોટ19,92118,706190
જામનગર10,1179,93735
ગાંધીનગર8,0327,667104
મહેસાણા6,6476,38438
ભાવનગર5,8005,63468
જૂનાગઢ4,8584,55133
બનાસકાંઠા4,5444,55637
પાટણ4,1474,01653
પંચમહાલ4,0153,82721
ભરૂચ3,8113,62518
અમરેલી3,7603,63332
કચ્છ3,9483,63933
સુરેન્દ્રનગર3,4233,20812
મોરબી3,0452,79318
દાહોદ2,9502,8127
ખેડા2,9252,81216
સાબરકાંઠા2,7612,60813
ગીર-સોમનાથ2,3072,13524
આણંદ2,2342,14417
નર્મદા1,9281,8621
મહીસાગર1,9291,8207
નવસારી1,5651,5358
વલસાડ1,3581,3299
અરવલ્લી1,1371,05426
તાપી1,0261,0056
બોટાદ1,02694311
દેવભૂમિ દ્વારકા1,0339895
છોટાઉદેપુર8628433
પોરબંદર6976814
ડાંગ1461410
અન્ય રાજ્ય1621593
કુલ242,655228,1904,288

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો