તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:ગુજરાતમાં 8 જિલ્લામાં શૂન્ય કેસ છતાં છેલ્લા 24 કલાકમાં 348 પોઝિટિવ કેસ, 294 દર્દી ડિસ્ચાર્જ કરાયા અને મૃત્યુઆંક 4,406 યથાવત

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અત્યાર સુધીમાં 2 લાખ 67 હજાર 767ના રિપોર્ટ પોઝિટિવ
  • અત્યાર સુધીમાં 2 લાખ 61 હજાર 565 દર્દી ડિસ્ચાર્જ થયા
  • રાજ્યનો કુલ રિક્વરી રેટ 97.69 ટકા થયો

રાજ્યના 8 જિલ્લામાં શૂન્ય કેસ છે. છતાં રાજ્યમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસો વધી રહ્યા છે અને આંકડો 350 નજીક પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 348 કેસ નોંધાયા છે અને 294 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે એકેય દર્દીનું મોત ન થતાં મૃત્યુઆંક 4,406 યથાવત રહ્યો છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 97.69 ટકા થયો છે. રાજ્યમાં આજે પણ નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ છે.

8 જિલ્લામાં એકેય કેસ નોંધાયો નહીં
બનાસકાંઠા, બોટાદ, દાહોદ, છોટાઉદેપુર, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ 8 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.

1,786 એક્ટિવ કેસ, 31 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 67 હજાર 767ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,406એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 61 હજાર 565 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,786 એક્ટિવ કેસ છે, જેમાંથી 31 વેન્ટિલેટર પર જ્યારે 1,755 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં વેક્સિનેશન
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 435 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 72 હજાર 713ને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં રસીની આડ અસરનો એકેય ગંભીર કેસ સામે આવ્યો નથી.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
કુલ આંક2272930692100

રાજ્યમાં કુલ 2,67,767 કેસ અને 4,406 દર્દીના મોત અને 2,61,565 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ62,35459,4932,308
સુરત53,47652,154976
વડોદરા29,54129,105240
રાજકોટ23,13422,818200
જામનગર10,62010,55335
ગાંધીનગર8,7618,610107
મહેસાણા7,0335,93738
ભાવનગર6,1176,01468
જૂનાગઢ5,4185,35033
બનાસકાંઠા4,7114,66639
કચ્છ4,5474,46833
પંચમહાલ4,3204,26623
પાટણ4,2514,18753
ભરૂચ4,1764,13918
અમરેલી3,9473,90333
સુરેન્દ્રનગર3,5413,52813
દાહોદ3,3453,3377
મોરબી3,3343,30419
ખેડા3,3013,25317
સાબરકાંઠા3,0743,02313
આણંદ2,6262,57617
ગીર-સોમનાથ2,5982,54024
નર્મદા2,1392,1191
મહીસાગર2,0722,03110
નવસારી1,6481,6268
વલસાડ1,4191,4009
અરવલ્લી1,2141,18326
દેવભૂમિ દ્વારકા1,1461,1185
તાપી1,0811,0687
બોટાદ1,0511,03414
છોટાઉદેપુર9329173
પોરબંદર7307264
ડાંગ1831821
અન્ય રાજ્ય1621593
કુલ267,767261,5654,406
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો