તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં કોરોનાના સતત ચોથા દિવસે 1100થી વધુ નવા કેસ નોંધાયા, 6 દર્દીના મોત અને 12512 એક્ટિવ કેસ

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં દિવાળી તહેવારો શરૂ થતાં જ કોરોનાની બીજી લહેરના એંધાણ જોવા મળી રહ્યાં છે. રાજ્યમાં 24 કલાકમાં સતત ચોથા દિવસે 1100થી વધુ નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 52,973 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,124ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 6 દર્દીના મોત થયા છે અને 995 દર્દી કોરોનાને હરાવીને દિવાળીના દિવસે ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 91.29 ટકા થયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 67 લાખ 87 હજાર 440 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1 લાખ 87 હજાર 240ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,797એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 70 હજાર 931 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12512 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વેન્ટિલેટર પર જ્યારે 12,441 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓક્ટોબર1,351101,334
2 ઓક્ટોબર1,310151,250
3 ઓક્ટોબર1343121304
4 ઓક્ટોબર130291246
5 ઓક્ટોબર1327131405
6 ઓક્ટોબર1335101473
7 ઓક્ટોબર131191414
8 ઓક્ટોબર1278101266
9 ઓક્ટોબર124391518
10 ઓક્ટોબર1221101456
11 ઓક્ટોબર118191413
12 ઓક્ટોબર116981442
13 ઓક્ટોબર1158101375
14 ઓક્ટોબર1175111414
15 ઓક્ટોબર1185111329
16 ઓક્ટોબર1191111279
17 ઓક્ટોબર116191270
18 ઓક્ટોબર109191233
19 ઓક્ટોબર99681147
20 ઓક્ટોબર112681128
21 ઓક્ટોબર1,13791,180
22 ઓક્ટોબર1,13671,201
23 ઓક્ટોબર1,11261,264
24 ઓક્ટોબર102161013
25 ઓક્ટોબર9197963
26 ઓક્ટોબર90841,102
27 ઓક્ટોબર99251,238
28 ઓક્ટોબર98061107
29 ઓક્ટોબર98741087
30 ઓક્ટોબર96961027
31 ઓક્ટોબર93551014
1 નવેમ્બર86051128
2 નવેમ્બર87541004
3 નવેમ્બર95461,197
4 નવેમ્બર97561022
5 નવેમ્બર99071055
6 નવેમ્બર103541321
7 નવેમ્બર10465931
8 નવેમ્બર10207819
9 નવેમ્બર9715993
10 નવેમ્બર10495879
11 નવેમ્બર112561352
12 નવેમ્બર1,12061038
13 નવેમ્બર115261078
14 નવેમ્બર1,1246995
કુલ આંક49,84634453,704

​​​​​​રાજ્યમાં કુલ કેસ 1,87,240 અને 3,797ના મોત અને કુલ 1,70,931 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ45,124193439,861
સુરત39,65986437,379
વડોદરા17,51921415,417
ગાંધીનગર5542975016
ભાવનગર4933674794
બનાસકાંઠા3192332945
આણંદ1587161524
અરવલ્લી86024748
રાજકોટ14,20716712,997
મહેસાણા4598334137
પંચમહાલ3048202740
બોટાદ8685752
મહીસાગર133871258
પાટણ2952482526
ખેડા1763151656
સાબરકાંઠા1945121892
જામનગર8628358315
ભરૂચ3118172995
કચ્છ2933332669
દાહોદ207371762
ગીર-સોમનાથ1927231770
છોટાઉદેપુર6993668
વલસાડ126791239
નર્મદા148511309
દેવભૂમિ દ્વારકા8425784
જૂનાગઢ3929333672
નવસારી139371336
પોરબંદર5944573
સુરેન્દ્રનગર2649122289
મોરબી2359162135
તાપી8836840
ડાંગ1220119
અમરેલી3009262544
અન્ય રાજ્ય1623137
કુલ1872403,797170931

આ રીતે ઘટ્યા બાદ ફરી વધવા લાગ્યા કેસ

તારીખએક્ટિવ કેસ
4 ઓક્ટોબર16809
6 ઓક્ટોબર16570
8 ઓક્ટોબર16465
10 ઓક્ટોબર15936
12 ઓક્ટોબર15187
16 ઓક્ટોબર14683
18 ઓક્ટોબર14414
20 ઓક્ટોબર14245
22 ઓક્ટોબર14121
25 ઓક્ટોબર13914
27 ઓક્ટોબર13465
29 ઓક્ટોબર13232
31 ઓક્ટોબર13084
1 નવેમ્બર12833
2 નવેમ્બર12,700
3 નવેમ્બર12,451
4 નવેમ્બર12,398
5 નવેમ્બર12,326
6 નવેમ્બર12036
7 નવેમ્બર12146
8 નવેમ્બર12,340
9 નવેમ્બર12,313
10 નવેમ્બર12,478
11 નવેમ્બર12,245
12 નવેમ્બર12,321
13 નવેમ્બર12,389
14 નવેમ્બર12512
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો