તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:ગુજરાતમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો, સાડા છ મહિના બાદ પહેલીવાર 600થી ઓછા કેસ નોંધાયા, 792 દર્દીઓ સાજા થયા અને 4 દર્દીના મોત

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં જૂનના અંતમાં 600થી ઓછા કેસ નોંધાયા હતા - Divya Bhaskar
રાજ્યમાં જૂનના અંતમાં 600થી ઓછા કેસ નોંધાયા હતા

રાજ્યમાં હવે સતત કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 583ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અગાઉ 188 દિવસ એટલે કે સાડા છ મહિના પહેલા 27 જૂને 615 કેસ નોઁધાયા હતા. ત્યારબાદ 26 જૂને 580 કેસ નોધાયા હતા. કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 4 દર્દીના મોત થયા છે અને 792 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સતત 39માં દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 95.44 ટકા થયો છે.

7,226 એક્ટિવ કેસ, 56 વેન્ટિલેટર પર, અત્યાર સુધીમાં 2 લાખ 42 હજાર 164 દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 53 હજાર 744ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4354એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 42 હજાર 164 દર્દી ડિસ્ચાર્જ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 7,226 એક્ટિવ કેસ છે, જેમાંથી 56 વેન્ટિલેટર પર જ્યારે 7170 દર્દીની હાલત સ્થિર છે. જ્યારે 4,77,229 લોકોને ક્વોરન્ટીન કરાયા છે. જેમાં 4,77,116 હોમ ક્વોરન્ટીન કરાયા છે અને 113ને ફેસિલિટી ક્વોરન્ટીન કરાયા છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 13 જાન્યુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ઓક્ટોબર1,3511,33410
2 ઓક્ટોબર1,3101,25015
3 ઓક્ટોબર1343130412
4 ઓક્ટોબર130212469
5 ઓક્ટોબર1327140513
6 ઓક્ટોબર1335147310
7 ઓક્ટોબર131114149
8 ઓક્ટોબર1278126610
9 ઓક્ટોબર124315189
10 ઓક્ટોબર1221145610
11 ઓક્ટોબર118114139
12 ઓક્ટોબર116914428
13 ઓક્ટોબર1158137510
14 ઓક્ટોબર1175141411
15 ઓક્ટોબર1185132911
16 ઓક્ટોબર1191127911
17 ઓક્ટોબર116112709
18 ઓક્ટોબર109112339
19 ઓક્ટોબર99611478
20 ઓક્ટોબર112611288
21 ઓક્ટોબર1,1371,1809
22 ઓક્ટોબર1,1361,2017
23 ઓક્ટોબર1,1121,2646
24 ઓક્ટોબર102110136
25 ઓક્ટોબર9199637
26 ઓક્ટોબર9081,1024
27 ઓક્ટોબર9921,2385
28 ઓક્ટોબર98011076
29 ઓક્ટોબર98710874
30 ઓક્ટોબર96910276
31 ઓક્ટોબર93510145
1 નવેમ્બર86011285
2 નવેમ્બર87510044
3 નવેમ્બર9541,1976
4 નવેમ્બર97510226
5 નવેમ્બર99010557
6 નવેમ્બર103513214
7 નવેમ્બર10469315
8 નવેમ્બર10208197
9 નવેમ્બર9719935
10 નવેમ્બર10498795
11 નવેમ્બર112513526
12 નવેમ્બર1,12010386
13 નવેમ્બર115210786
14 નવેમ્બર1,1249956
15 નવેમ્બર107010016
16 નવેમ્બર92610405
17 નવેમ્બર11251,1167
18 નવેમ્બર1,2811,2748
19 નવેમ્બર134011137
20 નવેમ્બર142010407
21 નવેમ્બર151512719
22 નવેમ્બર1495116713
23 નવેમ્બર1,4871,23417
24 નવેમ્બર15101,28616
25 નવેમ્બર15401,28314
26 નવેમ્બર15601,30216
27 નવેમ્બર16071,38816
28 નવેમ્બર1598152315
29 નવેમ્બર15641,45116
30 નવેમ્બર1502140120
1 ડિસેમ્બર1477154715
2 ડિસેમ્બર1512157014
3 ડિસેમ્બર1540142713
4 ડિસેમ્બર1,5101,62718
5 ડિસેમ્બર1514153515
6 ડિસેમ્બર1455148517
7 ડિસેમ્બર1380156814
8 ડિસેમ્બર1325153115
9 ડિસેમ્બર1318155013
10 ડિસેમ્બર12701,46512
11 ડિસેમ્બર1,2231,40313
12 ડિસેમ્બર1204133812
13 ડિસેમ્બર1175134711
14 ડિસેમ્બર1120138911
15 ડિસેમ્બર1110123611
16 ડિસેમ્બર1160138410
17 ડિસેમ્બર111513058
18 ડિસેમ્બર107511559
19 ડિસેમ્બર10261,2527
20 ડિસેમ્બર101011907
21 ડિસેમ્બર96012687
22 ડિસેમ્બર98812097
23 ડિસેમ્બર95813096
24 ડિસેમ્બર99011818
25 ડિસેમ્બર91011148
26 ડિસેમ્બર89010027
27 ડિસેમ્બર8509207
28 ડિસેમ્બર81010166
29 ડિસેમ્બર8049997
30 ડિસેમ્બર7998347
31 ડિસેમ્બર7809164
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
કુલ આંક116,350124,937903

રાજ્યમાં કુલ 2,53,744 કેસ અને 4354 દર્દીના મોત અને 2,42,164 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ59,41854,4422,274
સુરત51,03149,223973
વડોદરા26,40025,148239
રાજકોટ21,19620,074195
જામનગર10,34510,18735
ગાંધીનગર8,3488,081106
મહેસાણા6,8546,72738
ભાવનગર5,9415,81368
જૂનાગઢ5,1094,99633
બનાસકાંઠા4,6624,66538
પાટણ4,1994,12353
પંચમહાલ4,1814,10322
ભરૂચ3,9953,92118
અમરેલી3,8373,75833
કચ્છ4,2554,08633
સુરેન્દ્રનગર3,4993,41213
મોરબી3,1693,07519
દાહોદ3,1813,0947
ખેડા3,1033,01916
સાબરકાંઠા2,9022,80813
ગીર-સોમનાથ2,4042,31524
આણંદ2,4012,31817
નર્મદા2,0181,9401
મહીસાગર1,9851,9007
નવસારી1,9821,5898
વલસાડ1,3851,3589
અરવલ્લી11851,12326
તાપી10621,0337
બોટાદ104296513
દેવભૂમિ દ્વારકા107110346
છોટાઉદેપુર8998723
પોરબંદર7147014
ડાંગ1441410
અન્ય રાજ્ય1621593
કુલ2,53,7442,42,1644,354

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser