કોરોના ગુજરાત LIVE:કોરોના સંક્રમણમાં સતત ઘટાડો, 24 કલાકમાં 1,204 નવા કેસ અને 12ના મોત, સતત નવમા દિવસે નવા કેસ કરતા ડિસ્ચાર્જ વધારે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના બેફામ બન્યો હતો પરંતુ હવે કેસો ઘટવા લાગ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 60 હજાર 423 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1204ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ 12 દર્દીના મોત થયા છે અને 1338 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સતત નવમા દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 92.21 ટકા થયો છે.

13481 એક્ટિવ કેસ, 68 વેન્ટિલેટર પર, અત્યાર સુધીમાં 2 લાખ 26 હજાર 508 દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં અત્યાર સુધીમાં 85 લાખ 53 હજાર 164 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 26 હજાર 508ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4160એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 8 હજાર 867 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 13413 એક્ટિવ કેસ છે, જેમાંથી 68 વેન્ટિલેટર પર જ્યારે 13413 દર્દીની હાલત સ્થિર છે.

21 નવેમ્બરથી અત્યાર સુધી 12 વાર 1500થી વધુ અને એકવાર 1600થી વધુ કેસો નોંધાયા
અત્યાર સુધીમાં ગુજરાતમાં 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515, 24 નવેમ્બરે 1510, 25મી નવેમ્બરે 1540, 26 નવેમ્બરે 1560, 28 નવેમ્બરે 1598, 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ, 28 નવેમ્બરે 1598 અને 29 નવેમ્બરે 1564 કેસ, 30 નવેમ્બરે 1502, 2 ડિસેમ્બરે 1512, 3 ડિસેમ્બરે 1540 4 ડિસેમ્બરે 1510 અને 5 ડિસેમ્બરે 1514 કેસ નોંધાયા હતા. જોકે, 6 ડિસેમ્બર બાદ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 12 ડિસેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ઓક્ટોબર1,3511,33410
2 ઓક્ટોબર1,3101,25015
3 ઓક્ટોબર1343130412
4 ઓક્ટોબર130212469
5 ઓક્ટોબર1327140513
6 ઓક્ટોબર1335147310
7 ઓક્ટોબર131114149
8 ઓક્ટોબર1278126610
9 ઓક્ટોબર124315189
10 ઓક્ટોબર1221145610
11 ઓક્ટોબર118114139
12 ઓક્ટોબર116914428
13 ઓક્ટોબર1158137510
14 ઓક્ટોબર1175141411
15 ઓક્ટોબર1185132911
16 ઓક્ટોબર1191127911
17 ઓક્ટોબર116112709
18 ઓક્ટોબર109112339
19 ઓક્ટોબર99611478
20 ઓક્ટોબર112611288
21 ઓક્ટોબર1,1371,1809
22 ઓક્ટોબર1,1361,2017
23 ઓક્ટોબર1,1121,2646
24 ઓક્ટોબર102110136
25 ઓક્ટોબર9199637
26 ઓક્ટોબર9081,1024
27 ઓક્ટોબર9921,2385
28 ઓક્ટોબર98011076
29 ઓક્ટોબર98710874
30 ઓક્ટોબર96910276
31 ઓક્ટોબર93510145
1 નવેમ્બર86011285
2 નવેમ્બર87510044
3 નવેમ્બર9541,1976
4 નવેમ્બર97510226
5 નવેમ્બર99010557
6 નવેમ્બર103513214
7 નવેમ્બર10469315
8 નવેમ્બર10208197
9 નવેમ્બર9719935
10 નવેમ્બર10498795
11 નવેમ્બર112513526
12 નવેમ્બર1,12010386
13 નવેમ્બર115210786
14 નવેમ્બર1,1249956
15 નવેમ્બર107010016
16 નવેમ્બર92610405
17 નવેમ્બર11251,1167
18 નવેમ્બર1,2811,2748
19 નવેમ્બર134011137
20 નવેમ્બર142010407
21 નવેમ્બર151512719
22 નવેમ્બર1495116713
23 નવેમ્બર1,4871,23417
24 નવેમ્બર15101,28616
25 નવેમ્બર15401,28314
26 નવેમ્બર15601,30216
27 નવેમ્બર16071,38816
28 નવેમ્બર1598152315
29 નવેમ્બર15641,45116
30 નવેમ્બર1502140120
1 ડિસેમ્બર1477154715
2 ડિસેમ્બર1512157014
3 ડિસેમ્બર1540142713
4 ડિસેમ્બર1,5101,62718
5 ડિસેમ્બર1514153515
6 ડિસેમ્બર1455148517
7 ડિસેમ્બર1380156814
8 ડિસેમ્બર1325153115
9 ડિસેમ્બર1318155013
10 ડિસેમ્બર12701,46512
11 ડિસેમ્બર1,2231,40313
12 ડિસેમ્બર1204133812
કુલ આંક89,11491,640707

રાજ્યમાં 226508 કેસ, 4160 મોત અને કુલ 2,08,867 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ53,71448,5242,165
સુરત46,35544,088929
વડોદરા22,19320,070228
રાજકોટ18,09616,428186
જામનગર9,7339,24835
ગાંધીનગર7,3976,503103
મહેસાણા6,1005,58636
ભાવનગર5,4885,28968
જૂનાગઢ4,5494,25833
બનાસકાંઠા4,2714,27736
પાટણ3,9773,54952
પંચમહાલ3,6763,42321
ભરૂચ3,5723,40518
અમરેલી3,5513,27331
કચ્છ3,5423,25933
સુરેન્દ્રનગર3,1962,81912
મોરબી2,8822,53218
દાહોદ2,6442,4627
ખેડા2,5812,41416
સાબરકાંઠા2,5172,26013
ગીર-સોમનાથ2,1882,00924
આણંદ2,0331,93717
નર્મદા1,8041,6281
મહીસાગર1,7941,6327
નવસારી1,5191,4918
વલસાડ1,3261,2909
અરવલ્લી1,06992225
તાપી9879556
બોટાદ9808268
દેવભૂમિ દ્વારકા9718945
છોટાઉદેપુર8297773
પોરબંદર6686504
ડાંગ1441290
અન્ય રાજ્ય1621593
કુલ226,508208,9664,160