તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:કૃષિ કાયદા સામે કોંગ્રેસના આજે ધરણાં

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કૃષિ કાયદા સામે ખેડૂતો દિલ્હીમાં ધરણાં ઉપર બેઠા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આ કાયદાઓ સામે વિરોધ પ્રદર્શિત કરવા અને ખેડૂતોનું સમર્થન કરવા રવિવારે સવારે 10થી 5 વાગ્યા સુધી ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં અને પ્રતીક ઉપવાસનો કાર્યક્રમ યોજશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો