તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસનો સ્થાપના દિન:દસક્રોઈ તાલુકામાં કોંગ્રેસનાે 136માે સ્થાપના દિનઉજવાયો

વહેલાલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
દસક્રોઈ તાલુકામા કોંગ્રેસ દ્વારા પક્ષના સ્થાપના દિનની ઉજવણી કરાઈ. - Divya Bhaskar
દસક્રોઈ તાલુકામા કોંગ્રેસ દ્વારા પક્ષના સ્થાપના દિનની ઉજવણી કરાઈ.
  • બારેજા સહિત અન્ય સ્થળોએ તિરંગો લગાવી ઉજવણી

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના 136 માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે “સેલ્ફી વિથ ત્રિરંગા” અંતર્ગત દસકોઈ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક કાર્યકર મિત્રોના ઘર ઓફિસ અને વેપાર ધંધાના સ્થળે કોંગ્રેસ પક્ષનો તિરંગો લગાવી કોંગ્રેસ પક્ષના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી.

કોંગ્રેસ પક્ષના 136 માં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે દસક્રોઈ કોંગ્રેસ તાલુકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે ટવિટ મેસેજનો સંદેશો આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસે હંમેશા દેશના હિતમાં અવાજ ઉઠાવ્યો છે અને ભવિષ્યમાં પણ સત્ય સમાનતાના સંકલ્પ પર કામ ચાલુ રાખશે.તેમ પક્ષના સ્થાપના દિને જણાવ્યુ હતુ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો