તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:સાદરા વિદ્યાપીઠમાં સફાઇ કરીને ગાંધી નિર્વાણ દિનની ઉજવણી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઇ ગ્રામસેવા સંકુલ, સાદરા ખાતે ગાંધી નિર્વાણ દિનની ઉજવણી કરી હતી. જેમાં આશ્રમનોની સ્વચ્છતા, સફાઇ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. સફાઇ કાર્યક્રમનું આયોજન સંકુલના સંયોજક રમેશભાઇ પટેલે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો