તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લડ ડોનેશન:આઇએફસીસી ગાંધીનગર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આઇએફસીસી ગાંધીનગર ગુજરાત દ્વારા તાજેતરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. તેમાં 60 દાતાઓને રક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિરમાં એકત્રિત થયેલું બ્લડને સિવિલ હોસ્પિટલના દર્દીઓની સારવાર માટે મોકલવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમેશ કુમાર, રાકેશ વર્મા, રવિન્દ્ર યાદવ અને આકાશ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો