તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GMC ચૂંટણી:ભાજપની ‘નો રિપિટ’ થિયરી, નવા અને સ્વચ્છ ચહેરાને તક

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગર મહાનગર પાલિકાની 18 એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ભાજપે મંગળવારે મોડી રાત્રે 11માંથી 10 વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. 6 નંબરના વોર્ડની યાદી આવતી કાલે જાહેર થાય તેવી શક્યતા છે. આ યાદી પ્રમાણે ભાજપે એક પણ વર્તમાન કોર્પોરેટરને ટિકિટ ન આપીને ‘નો રિપિટ’ થિયરી અપનાવી છે અને નવા તથા સ્વચ્છ છબી ધરાવતા કાર્યકરોને તક આપી છે.

વોર્ડઉમેદવાર
1

મીનાબેન ખોડીદાસ મકવાણા

અંજનાબેન સુરેશાભાઈ મહેતા

નટવરજી મથુરજી ઠાકોર

રાકેશકુમાર દશરથભાઈ પટેલ

2

પારૂલબેન ભૂપતજી ઠાકોર

દીપ્તિબેન મનિષકુમાર પટેલ

અનિલસિંહ મહોબતસિંહ વાઘેલા

દિલીપસિંહ પૃથ્વીસિંહ વાઘેલા

3

સોનાલીબેન ઉરેનભાઈ પટેલ

દીપિકાબેન સવજીભાઈ સોલંકી

ભરતભાઈ મંજીભાઈ ગોહિલ

સંજીવ અંબરીશ મહેતા

4

સવિતાબેન હેમતાજી ઠાકોર

દક્ષાબેન વિક્રમજી ઠાકોર

ભરતભાઈ શંકરભાઈ દિક્ષિત

જસપાલસિંહ પ્રવીણસિંહ બિહોલા

5

કૈલાસબેન ગુણવંતભાઈ સુતરિયા

હેમાબેન મંથનભાઈ ભટ્ટ

પદ્મસિંહ ચૌહાણ

કિંજલકુમાર દશરથભાઈ પટેલ

6બાકી
7

કિંજલબેન દિનેશજી ઠાકોર

સોનલબા ઘનશ્યામસિંહ વાઘેલા

શૈલ્ષભાઈ વિઠ્ઠલભાઈ પટેલ

પ્રેમલસિંહ પૂંજાજી ગોલ

8

ઉષાબેન વિષ્ણુજી ઠાકોર

છાયાબેન કાંતિલાલ ત્રિવેદી

હિતેષબાઈ પૂનમભાઈ મકવાણા

રાજેશકુમાર રાવજીભાઈ પટેલ

9

અલ્પાબેન કૌશિકભાઈ પટેલ

શૈલાબેન સુનિલભાઈ ત્રિવેદી

રાજુભાઈ શંકરભાઈ પટેલ

10

તેજલબેન યોગેશભાઈ નાયી

મીરાંબેન મીનેશકુમાર પટેલ

પોપટજી હેમતુજી ગોહિલ

મહેન્દ્રભાઈ પ્રહ્લાદભાઈ પટેલ (દાસ)

11

સેજલબેન કનુભાઈ પરમાર

ગીતાબેન ચંદ્રકાંતભાઈ પટેલ

માણકજી ખોડાજી ઠાકોર

જશવંતલાલ અંબાલાલ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો