ગાંધીનગરમાં ભાજપે ઇતિહાસ રચ્યો:મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ખીલ્યું, જાણો કયા વોર્ડમાં કોણ જીત્યું અને કોને મળ્યા કેટલા મત

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કોંગ્રેસનો રકાસ જોવા મળ્યો તો આપનું સુરસુરિયું થયું

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ આવી ગયું છે. ચૂંટણીપ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપે એડીચોંટીનું જોર લગાવી દીધું હતું, પરંતુ આજે જેમ-જેમ પરિણામ આવતાં ગયાં તેમ તેમ કોંગ્રેસનો રકાસ જોવા મળ્યો તો આપનું સુરસુરિયું થયું છે. ભાજપે ઇતિહાસ રચ્યો છે. 10 વર્ષમાં પહેલીવાર ભાજપ બહુમતી મેળવી રહ્યો છે. મોટા ભાગના વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલ જીતી ગઈ છે.

જાણો કયા વોર્ડમાં કોણ જીત્યું અને કોને મળ્યા કેટલા મત

અન્ય સમાચારો પણ છે...