તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી:ભાજપ-કોંગ્રેસના 44-44, આપના 40, ઉમેદવારો મેદાને

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અપક્ષના સૌથી વધુ 6 ઉમેદવાર વોર્ડ-1માં છે
  • ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 44 બેઠક માટે 162 ઉમેદવારો મેદાને રહ્યાં છે

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 44 બેઠક માટે 162 ઉમેદવારો મેદાને રહ્યાં છે. રાજકીય પક્ષો પ્રમાણે વાત કરીએ તો, મનપાની ચૂંટણીમાં ભાજપના 44, કોંગ્રેસના 44, આમ આદમી પાર્ટીના 40, બહુજન સમાજ પાર્ટીના 14, નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના 2, અન્ય 6 જ્યારે 12 અપક્ષ ચૂંટણીના ઉમેદવારો મેદાને રહ્યાં છે. દરેક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસના 4-4 ઉમેદવારો મળી કુલ 88 ઉમેદવારો છે. તો આમ આદમી પાર્ટીના વોર્ડ નં-5માં 2, વોર્ડ નં-2 અને 4માં 3-3 તથા બાકીના તમામ વોર્ડમાં 4-4 ઉમેદવારો મેદાને છે.

બહુજન સમાજ પાર્ટીના 14 ઉમેવાદરોમાં વોર્ડ નં-4, 8 અને 10માં 3-3 ઉમેદવારો જ્યારે વોર્ડ નં-3, 5, 6, 9, 11માં 1-1 ઉમેદવાર છે. નેશનાલીસ્ટ કોંગ્રેસ પક્ષના બંને ઉમેદવારો વોર્ડ નં-1માં છે. અપક્ષોની વાત કરીએ તો, સૌથી વધુ 6 અપક્ષો વોર્ડ નં-1માં છે. વોર્ડ નં-2 અને 3માં 1-1 તથા વોર્ડ નં-6 અને 8માં 2-2 અપક્ષ ઉમેદવારો મેદાને રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો