તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજના જીવનસાથી પરિચય સંમેલનનું આયોજન

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ ફેડરેશન દ્વારા જીવનસાથી પરિચય સંમેલનનું આયોજન કરાયું છે. રાજકોટ બી. જી. ગરૈયા કોલેજ કેમ્પસ કાળીપાટ 10 જાન્યુઆરી રવિવારે સંમેલન યોજાશે. જેમાં ભાગ લેવા ઈચ્છતાં યુવક-યુવતીઓએ ફોર્મ જે-તે જિલ્લાના ઘટક પ્રમુખને આપવાના રહેશે. જે પ્રમુખે ભરેલા ફોર્મ નિયત ફી સાથે 25 નવેમ્બર સુધીમાં ફેડરેશન મહામંત્રીને જૂનાગઢ ખાતે મોકલવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો