તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:RTOમાં નવી સિરીઝના નંબરની હરાજી

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આરટીઓ કચેરી દ્વારા ફોર વ્હિલરના જીજે-18 બીએન, બીએમ, બીકે અને બીએલ સીરીઝના પસંદગીના નંબર માટેની હરાજી 9મી અને 10મી, ડિસેમ્બરે યોજાશે. આથી કારના માલિકોને પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની 8મી, છેલ્લો દિવસ છે. ગાંધીનગર આરટીઓ કચેરી દ્વારા જીજે-18- બીએન, જીજે-18-બીએમ, જીજે-18-બીકે અને જીજે-18-બીએલ સીરીઝની હરાજી 9 અને 10મી, ડિસેમ્બરે કરાશે. આથી આ સીરીઝના પસંદગી નંબર માટે વાહન માલિકોએ તારીખ 8મી, ડિસેમ્બર સુધીમાં ફ્રેન્સી પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. અરજીના આધારે 9મી અને 10મીએ પોર્ટલના માધ્યમથી હરાજી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો