તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ પદે નિમાયા

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ પદે ડો. શંકરસિંહ રાણાની નિમણુંક થઈ છે. બે વર્ષ માટે પ્રમુખ નિમાયેલા ડો. રાણાએ કહ્યું હતું કે, હું અને મારા પત્ની બીનાબા રાણાએ હવેનો સમય સમાજના સર્વાંગી વિકાસ માટે ફાળવવાનો નિશ્ચય કર્યો છે. કાર્યક્રમમાં હાજર મહાનુભાવો અને લોકોએ પ્રમુખ પદે ડો. શંકરસિંહ રાણાને વધાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો