તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં કલેક્ટરને આવેદન

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સંસ્થાના સભ્યોએ માંગણી માટે રજૂઆત કરી

દિલ્હીમાં ચાલતા ખેડૂતોના પ્રદર્શનના સમર્થનમાં ગાંધીનગર ખાતે ભગતસિંહ ક્રાંતિદળ, રાષ્ટ્રીય કિશાન મોરચા, બહુજન ક્રાંતિ મોરચા, ગાંધીનગર જિલ્લા દલિત સેના, સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા, ભીમ આર્મીના સભ્યોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું. તેઓએ કેન્દ્રના અધ્યાદેશ ખેડૂતોને નુકસાન કરતા હોવાના દાવા સાથે તેને રદ કરવાની રજૂઆત કરી છે. કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપીને વિવિધ સંસ્થાના સભ્યોએ પોતાની માંગણી ઉપર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરવામાં આવી છે. તેમજ આંદોલનને સમર્થન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો