તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પર્ધા:રાંધેજાની GIP સ્કૂલ દ્વારા ઓનલાઇન રંગપૂરણી સ્પર્ધા યોજાઇ

ગાંધીનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાંધેજાની ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા શિક્ષક દિન નિમિત્તે ઓનલાઇન રંગપૂરણી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના કાર્ડ બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...