તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ચિલોડા-નરોડા હાઈવે પર ટ્રક નીચે આવી જતાં વૃદ્ધાનું મોત

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ચિલોડાથી નરોડા જતા નેશનલ હાઈવે પર લવારપુર બ્રીજ પાસે ડમ્પરે બાઈકને ટક્કર મારતા વૃદ્ધાનું મોત થયું છે. સાબરકાંઠાના સોનાસણ વતની રમેશભાઈ સોમાભાઈ વાણીયા (64 વર્ષ, રહે-જય રઘુવીર સોસાયટી) અમદાવાદ સૈજપુર બોઘા ખાતે રહે છે. 28 નવેમ્બરના રોજ તેઓ પત્ની હંસાબેન (68 વર્ષ) સાથે વતન ગયા હતા. રવિવારે સાંજે ચાર વાગ્યાના સુમારે તેઓ બાઈક લઈને વતનથી અમદાવાદ આવવા નીકળ્યા હતા. સાડ પાંચેક વાગ્યાના સુમારે તેઓ મોટા ચિલોડાથી નરોડા હાઈવે રોડ પર પસાર થતા હતા. આ વખતે સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો