તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલીમ:ચૌધરી મહિલા કોલેજમાં એફડીપીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત પી.કે.ચૌધરી મહિલા આર્ટ્સ કોલેજમાં એફડીપીનું આયોજન કરાયું હતું. જેમાં કોલેજના આચાર્ય અને વહિવટી કર્મચારીઓને વિવિધ વિષયોની તાલીમ આપવામાં આવી હતી. જેમાં ભારત અને રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ અંગેની જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...