કાર્યક્રમ:રાજ્યકક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં આજોલની વિદ્યાર્થી વિજેતા

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ગુગલ મીટ દ્વારા ડો.વિક્રમ સારાભાઇ અત્યારે જીવીત હોત તો.. વિષય ઉપર વક્તૃત્વ સ્પર્ધા તાજેતરમાં યોજાઇ હતી. જેમાં રાજ્યભરના 62 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી આજોલ સંસ્કાર તીર્થ કન્યા વિનય મંદિરમાં અભ્યાસ કરતી ધોરણ-10ની વિદ્યાર્થીની શીતલ વીરાભાઇ ભોળા સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે વિજેતા બની હતી.

અન્ય સમાચારો પણ છે...