તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:અમદાવાદ શહેરના ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ન બદલાતા સંગઠનમાં કચવાટ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
જગદીશ વિશ્વકર્મા - ફાઇલ તસવીર - Divya Bhaskar
જગદીશ વિશ્વકર્મા - ફાઇલ તસવીર

અમદાવાદ શહેરના ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બદલાશે તેવી નક્કર ચર્ચા ગુજરાત ભાજપમાં થઇ હતી અને પ્રદેશ માળખાની નવી સંરચના સાથે જ ચૂંટણી પહેલા વિશ્વકર્માને પણ હોદ્દા પરથી ખસેડી લેવા તેવું નક્કી થયું હતું. પરંતુ હવે આ બદલાવ પાલિકાઓની ચૂંટણી સુધી ટળી ગયો હોવાથી અમદાવાદ શહેર ભાજપના સંગઠનમાં કચવાટ ફેલાયો છે. ભાજપના એક નેતાના જણાવ્યા અનુસાર, વિશ્વકર્માના સ્વભાવને કારણે ઘણાં બધાં નેતાઓ તેમનાથી નારાજ છે. તેઓ વ્યક્તિગત લાભ મેળવીને પોતાને અનુકૂળ હોય તેવાં લોકોને જ ટિકિટો અપાવશે તે વાત નકારી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો